શું તમે પણ ‘પિન્ક સિટી’ ફરવા જવાનું વિચારો છો? તો આ રહી રાજસ્થાન જવા માટેની ટ્રેન

વેકેશનમાં ગુલાબી નગરી જયપુર ફરવા જવાનો પ્લાન છે તો તમારા માટે અમે અહીંયા ગુજરાતથી રાજસ્થાનની ટ્રેનનું લિસ્ટ લઈને આવ્યા છીએ.

| Updated on: Mar 23, 2024 | 1:31 PM
ટ્રેન નંબર- 19031 યોગા એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી જયપુરની યાત્રા કરે છે. આ ટ્રેન અમદાવાદ, સાબરમતી, ચાંદલોડિયા, ખોડિયાર, કલોલ, મહેસાણા, ઉંઝા વગેરે સ્ટેશનો પરથી પસાર થાય છે.

1 / 5
યોગા એક્સપ્રેસ ટ્રેન લગભગ ગુજરાતના નાના-મોટાં સ્ટેશનો પર સ્ટોપ કરે છે અને લગભગ 11:50 કલાક જેટલો સમય પહોંચતા લાગે છે. આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે સેવા આપે છે.

2 / 5
આ ટ્રેન અમદાવાદથી 10:50 વાગ્યે શરુ થાય છે અને બીજા દિવસે 22:50એ પહોંચાડે છે. આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 650 KMનું અંતર કાપે છે.

3 / 5
અમદાવાદથી જયપુર સિટીના આ ટ્રેનના સ્લીપર ટિકિટના રુપિયા 360 છે. તેમજ 3A ના 980 રુપિયા છે.

4 / 5
2Aની ટિકિટ 1395 રુપિયા છે અને 1A ક્લાસની ટિકિટ રુપિયા અંદાજે 2335 છે. (નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી આ ન્યૂઝ લખાઈ છે તે સમયની છે. વધુ માહિતી માટે ઓફિશિયલ સાઈટની મુલાકાત લેવી.)

5 / 5

Latest News Updates

Follow Us:
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

g clip-path="url(#clip0_868_265)">