જામનગરમાં ચુડાસમા પરિવારની વેલ આગમન વિધિ બની આકર્ષણનું કેન્દ્ર- કારણ જાણીને આપ પણ ચોંકી જશો- જુઓ તસ્વીરો

જામનગરમાં ચુડાસમા પરિવારના અજયસિંહના પુત્ર કરણસિંહના લગ્ન પરંપરાગત રીતિરિવાજો સાથે થયા. જો કે શહેરભરમાં આ લગ્નપ્રસંગ ચર્ચાનું અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આખરે એવુ તો શું નવુ હતુ આ લગ્નપ્રસંગમાં. જુઓ અહીં તસ્વીરોમાં.

Divyesh Vayeda
| Edited By: | Updated on: Dec 11, 2023 | 8:58 PM
"સબહી મનહી મન કીએ પ્રનામાં દેખી રામ ભએ પુરનકામા, હરષે દશરથ સુતમ્હ, કહી ન જાય ઉર આનંદુ જેતા" આ ચોપાઈમાં ભગવાન શ્રીરામના લગ્નની શોભાનુ વર્ણન કરવામાં આવ્યુ છે ત્યારે તેમના જેવા લગ્ન આજના યુગમાં તો ભાગ્યે જ શક્ય છે પરંતુ જામનગરના ચુડાસમાં પરિવારે તેમના દીકરાના લગ્ન પણ સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

1 / 6
જામનગરના અજયસિંહ ચુડાસમાના પુત્ર કરણસિંહના ભાવનગર લગ્ન થયા અને ભાવનગરથી જામનગર તેમની વેલ હેલિકોપ્ટરમાં આવી હતી. સામાન્ય રીતે આપણે ત્યાં કાર, બસમાં વેલ આવે છે. પરંતુ કરણસિંહની વેલ હેલિકોપ્ટરમાં આવી હતી.

2 / 6
સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાળતો અને સામાજિક રિવાજોને દીપાવતો આ પ્રસંગ જામનગરની પ્રજામાં ઉલ્લાસની લાગણી વધારતો બની રહ્યો.

3 / 6
આ લગ્નપ્રસંગને શોભાવવા માટે મહાનુભાવો અને મહેમાનોનો અવિરત પ્રવાહ ચુડાસમા પરિવારને આંગણું દીપાવી રહ્યો છે

4 / 6
હેલિકોપ્ટરમાં વેલ આગમનને કારણે જામનગરમાં આકર્ષણ અને ઉત્સુકતાનું વાતાવરણ સર્જાયુ અને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો

5 / 6
ચુડાસમા પરિવારના આંગણે આ પ્રસંગ અર્વાચીન યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો એક સુમેળભર્યો અને જનસામાન્યનો પોતીકો પ્રસંગ હોય તેવો બની રહ્યો હતો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">