પતિ હોય તો આવો! પત્નીને જન્મદિવસ પર ગિફ્ટ કરી દીધો ચાંદનો ટુકડો, 1 એકર જમીન આપી ભેટમાં

રાજકોટના ચેતનભાઈ જોષીએ કહ્યું કે મારા પત્નીને તેના જન્મદિવસ પર ખુશ કરવા માટે મારે તેને કંઈક નવી ગિફ્ટ આપવી હતી. જેથી વિચાર્યું કે બાઈક, કાર, ઘર, કપડા સહિતની વસ્તુઓ તો લોકો ગિફ્ટમાં આપતા જ હોય છે.પણ મારે કંઈક નવુ કરવુ હતું.જેથી મે મારી પત્નીને ચંદ્ર પર જમીન ખરીદીને ભેટમાં આપી છે.

Himanshu Makwana
| Edited By: | Updated on: Aug 26, 2023 | 8:08 AM
રાજકોટમાં એક પતિએ પોતાની પત્નીને ચાંદ પર જમીન ખરીદીને ગીફ્ટમાં આપી છે.એક તરફ ચંદ્રયાન ૩ મિશન સફળ થયું છે તે સાથે જ દેશ માં ઉજવણી છે ત્યારે આ અવસર પર પોતાની પત્નીનો જન્મદિવસ આવતા રાજકોટના એક યુવકે પોતાની પત્નીને ચંદ્ર પર જમીન ખરીદીને ભેટમાં આપી છે.

1 / 5
રાજકોટના ચેતનભાઈ જોષીએ કહ્યું કે મારા પત્નીને તેના જન્મદિવસ પર ખુશ કરવા માટે મારે તેને કંઈક નવી ગિફ્ટ આપવી હતી.જેથી વિચાર્યું કે બાઈક, કાર, ઘર, કપડા સહિતની વસ્તુઓ તો લોકો ગિફ્ટમાં આપતા જ હોય છે.પણ મારે કંઈક નવુ કરવુ હતું.જેથી મે મારી પત્નીને ચંદ્ર પર જમીન ખરીદીને ભેટમાં આપી છે.

2 / 5
ચેતન જોષીએ કહ્યું કે અત્યારે ચંદ્રયાન-3 સૌથી વધુ ટ્રેન્ડિંગમાં હતું. જેથી તેના પરથી મને વિચાર આવ્યો કે કેમ હું મારી પત્નીને ચંદ્ર પર જમીન ખરીદીને ભેટમાં આપુ બસ આ જ વિચાર સાથે તેઓ ચંદ્ર પર જમીન ખરીદવા માટે યુએસની કંપનીને અરજી કરી અને 15  દિવસ જે ફોર્માલિટી હતી તે પુરી કરી. ચેતનભાઈ એ હજુ 15 દિવસ યુએસની કંપનીનો કોન્ટેક્ટ કર્યો હતો. નાસામાં તેમને પેમેન્ટ કરીને તેને પોતાની પત્નીને  1 એકર જમીન ગીફ્ટ કરી છે.

3 / 5
જો 1એકર જમીનની વાત કરવામાં આવે તો ચંદ્ર પર એક એકર જમીનની કિંમત અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયા છે.ત્યારે ચેતનભાઈએ પોતાની પત્નીને 1એકર જમીન ચંદ્ર પર ખરીદીને ગીફ્ટમાં આપી છે.સમગ્ર મામલે ચેતનભાઈ જોષીના પત્ની ખુશીબેને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મને આ વિશે કંઈ ખબર જ ન હતી.મને અચાનક કોલ આવ્યો મારા પતિનો કે તુ શોપ પર આવી જા તારૂ કામ છે.

4 / 5
જેથી ખુશીબેન તરત જ ચેતનભાઈની શોપ પર પહોંચી ગયા હતા.. ત્યારે ચેતનભાઈએ હરખ સાથે ખુશીબેનને કહ્યું કે તારા માટે મે ચંદ્ર પર જમીન ખરીદી છે.તો થોડીવાર માટે તો ખુશીબેન માન્યા જ નહીં.પણ જ્યારે તમામ કાગળો ખુશીબેનને હાથમાં આપવામાં આવ્યા તો તેની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો.પતિની આ સરપ્રાઈઝ જોઈને ખુશીબેનની ખુશીને અત્યારે ચાર ચાંદ લાગી ગયો છે.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">