AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : U19 World Cup Final ચેમ્પિયન બનવાથી એક ડગલું દુર ભારતીય ટીમ, હેડ ટુ હેડ રેકોર્ડમાં કોણ છે આગળ, જાણો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંડર 19 વર્લ્ડકપ 2026ની ફાઈનલ રમાશે. આ ખિતાબી જંગ ક્યારે રમાશે. તેમજ મેચ કેટલા વાગ્યે શરુ થશે. તેના વિશે આપણે વિસ્તારથી જાણી લઈએ.

Breaking News : U19 World Cup Final ચેમ્પિયન બનવાથી એક ડગલું દુર ભારતીય ટીમ, હેડ ટુ હેડ રેકોર્ડમાં કોણ છે આગળ, જાણો
| Updated on: Feb 06, 2026 | 9:46 AM
Share

અંડર-19 વર્લ્ડકપની ફાઈનલમાં આજે 5 વખતની ચેમ્પિયન ભારત સામે ઈંગ્લેન્ડનો પડકાર હશે. આ ખિતાબી મેચ હરારે સ્પોર્ટસ ક્લબમાં બપોરના 1 કલાકે રમાશે.ભારતીય ટીમનો રેકોર્ડ છે કે, 10મી વખત ફાઈનલમાં પહોંચી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ત્રીજી વખત અંડર 19 વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી છે.ભારત અને ઈંગ્લેન્ડની ટીમ અત્યારસુધી વર્લ્ડકપમાં એક પણ મેચ હારી નથી. બંન્ને ટીમ અંડર 10 વર્લ્ડકપમાં હાર્યા વગર ફાઈનલમાં પહોંચી છે. ત્યારે બધાની નજર આજે કોણ ચેમ્પિયન બનશે તેના પર રહેશે.

ભારત-ઈંગ્લેન્ડ હેડ ટુ હેડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યારસુધી રમાયેલી 56 યુથ વનડે મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. 41 મેચમાં ટીમ ઈન્ડિયાને જ્યારે માત્ર 13 મેચમાં ઈંગ્લેન્ડને જીત મળી છે. જ્યારે એક મેચ ટાઈ રહી છે.ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ 6 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ રમાશે. ફાઇનલ ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ભારતે સેમિફાઇનલમાં 300 થી વધુ રનનો પીછો કર્યો હતો. આ મેચ બપોરે 1 વાગ્યે શરૂ થવાની છે, જેના કારણે તે ભારત માટે ડે-નાઇટ મેચ બનશે. આ એક વન-ડે વર્લ્ડ કપ છે.

View this post on Instagram

A post shared by ICC (@icc)

અંડર-19 વનડે વર્લ્ડ કપની ફાઇનલ

ટીમ ઈન્ડિયાએ 2026 અંડર-19 ODI વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટથી જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતુ.તમને જણાવી દઈએ કે, આ જીતની સાથે ભારત અંડર-19 વનડે વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કરવાનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો હતો.ભારત 10મી વખત અંડર-19 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે, જે એક રેકોર્ડ છે. ભારત કરતાં વધુ વખત અન્ય કોઈ ટીમ અંડર-19 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી નથી,

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ આજે સતત છઠ્ઠી વખત અંડર-19 વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં રમશે. આજ સુધી કોઈ અન્ય ટીમે આ સિદ્ધિ હાંસલ કરી નથી.

ભારતીય ટીમ

એરોન જૉર્જ, વૈભવ સૂર્યવંશી. આયુષ મ્હાત્રે,વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ, કનિષ્ક ચૌહાણ, આરએસ અંબરીશ, ખિલન પટેલ, હેનિલ પટેલ, ઉદ્દૈવ મોહન, હરવંશ પંગાલિયા,મોહમ્મદ એનાન, દીપેશ દેવેન્દ્ર, કિશન કુમાર સિંહ ઈંગ્લેન્ડ ચાર વર્ષ પછી ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું છે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
g clip-path="url(#clip0_868_265)">