Instagram પર પોસ્ટ મુકવાના કરોડો! જાણો આ મોટા સ્ટાર્સ જાહેરાતની પોસ્ટ મુકવાનો કેટલો લે છે ચાર્જ

ફિલ્મ સ્ટાર્સની કમાણી કરોડોમાં હોય છે. તેઓ ફિલ્મથી તો કમાતા જ હોય છે પરંતુ સોશિયલ મીડિયાથી પણ કમાણી કરતા છે. જી હા શું તમને ખબર છે આ સ્ટાર્સ પોતાના ઈન્સ્ટા આઈડીમાં એક પ્રમોશનલ પોસ્ટ મુકવાનો કેટલો ચાર્જ લે છે. ચાલો તમને જણાવીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 2:49 PM
Amitabh Bachchan

Amitabh Bachchan

1 / 6
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના ઈન્સ્ટામાં 24.8 મિલિયનથી વધારે ફોલોવર્સ છે. SRK દરેક બ્રાંડની એક પોસ્ટ માટે લાભાગ 80 લાખ ચાર્જ કરે છે.

2 / 6
બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપરા જોનાસ ઘણા લાંબા સમયથી કોઈ પણ હિન્દી ફિલ્મમાં દેખાઈ નથી. પરંતુ હોપર્સ હેડક્વાર્ડની 2019 ની લીસ્ટ અનુસાર, દેશી ગર્લ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પેઇડ પોસ્ટ દીઠ આશરે 1.80 કરોડ રૂપિયા લે છે.

3 / 6
ઇન્સ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણના ફેન્સ સંખ્યા ઘણી વધારે છે. અને તેથી દીપિકાની ફી પણ ઘણી વધારે છે. તે ઇન્સ્ટાગ્રામ પર વિવિધ બ્રાન્ડ્સના પ્રમોશન માટે 1.5 કરોડ ફી લે છે.

4 / 6
આલિયા ભટ્ટ પણ ફિલ્મ જગતના એવા સ્ટાર્સમાં સામેલ છે, જેને પૈસા લઈને સોશિયલ મીડિયા પર પ્રમોશન કરે છે. આલિયાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 53.2 મિલિયન ફોલોઅર્સ છે અને રિપોર્ટ્સ અનુસાર તે દરેક પોસ્ટ માટે લગભગ 1 કરોડ રૂપિયા લે છે.

5 / 6
અહેવાલો અનુસાર કેપ્ટન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પરની તેમની દરેક પોસ્ટ પરથી લગભગ 1.35 કરોડની કમાણી કરે છે. આ રકમ કોહલીની વનડે મેચમાં મળેલી ફીથી પણ 22.5 ગણી વધુ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન

બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">