5-5-2024

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો 

pic - Freepik

ભારતીય ઘરોમાં લીલા ધાણાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.

દરરોજ લીલા ધાણાનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થાય છે.

આજે અમે તમને જણાવીશું કે ઘરે કૂંડામાં લીલા ધાણા કેવી રીતે ઉગાડી શકાય છે.

સૌ પ્રથમ માટી અને છાણીયું ખાતર ભેળવીને એક કૂંડુ ભરો.

ધાણાના બીજ અને છોડ એમ બંને રીતે વાવી શકાય છે. જો તમે તેને રોપવા માંગો છો, તો બજારમાંથી ધાણાનો છોડ ખરીદીને એક વાસણમાં ઉગાડો.

તમે ધાણાના બીજ રોપવા માગતા હોવ તો કૂંડામાં માટી ઉમેરો તમેમાં બીજ નાખો અને ફરી માટી અને ખાતર નાખી પાણી છાંટો

ધાણાના છોડને દિવસમાં એકવાર પાણી આપો અને દર 15 દિવસના અંતરે જૈવિક ખાતર નાખો.

લગભગ એક મહિનામાં ધાણા વાપરવા માટે તૈયાર થઈ જશે. આ પછી તમે ધાણા તોડીને તેનો ઉપયોગ કરી શકો છો.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ