Mehsana Video : મતદાન જાગૃતિ માટે મહેસાણા જિલ્લા કલેક્ટરનો અનોખો પ્રયાસ, રેપ સોંગ દ્વારા મતદાન માટે અપીલ

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ સહિત સરકાર અને ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરાઈ રહ્યાં છે. મહેસાણામાં જિલ્લા કલેકટરે રેપ સોંગ દ્વારા લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2024 | 11:14 AM

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ સહિત સરકાર અને ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરે છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા માટે અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આવો જ અનોખો પ્રયોગો મહેસાણામાં કરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લા કલેકટર સ્ટાફ દ્વારા મતદાન માટે અપીલ કરવા માટે રેપ સોંગ બનાવવામાં આવ્યુ છે. આ સોંગમાં મતદાન કરવુ કેટલુ મહત્ત્વનું તે અંગે જણાવામાં આવ્યુ છે. આ ઉપરાંત મહેસાણાની જનતાને મતદાન કરવા આવકાર્યા છે. રેપ સોંગના લિરિક્સમાં લખ્યુ છે કે, મતદાન કરવામાં માટે ક્યા ડોક્યુમેન્ટ લઈને જવા તે અંગે પણ માહિતી આપવામાં આવી છે. આ સોંગના વીડિયોમાં જિલ્લા કલેકટર યો- યો સ્ટાઈલ કરતા જોવા મળ્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">