આ એક વાયરસ છે, જેના ચેપને કારણે દર્દીને ઉધરસ, તાવ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે.
[caption id="attachment_701165" align="aligncenter" width="1280"] હળદરમાં જોવા મળતા કર્ક્યુમિન પદાર્થમાં એન્ટી ઈંફ્લેમેંટરી, એન્ટિ-વાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. આ કારણથી તેનું સેવન કરવું જોઈએ.[/caption]