AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : ઘઉંના વાવેતરમાં ઉંદર-ઉધઈનો ત્રાસ છે? ફુદીનાનું તેલ અને ડુંગળીનો આ પરંપરાગત તોડ અપનાવો, પાક રહેશે રોગ મુક્ત!

ઘઉંના પાકમાં ઉંદર અને ઉધઈથી થતું નુકસાન ઘટાડવા માટે ખેડૂતો પરંપરાગત અને કુદરતી ઉપાયો અપનાવી શકે છે. નાગફણી, તમાકુ અને અરંડી જેવા સરળ ઉપાયો પાકનું રક્ષણ કરવામાં મદદરૂપ બની શકે છે. સાથે જ બીજની યોગ્ય તૈયારી કરવાથી અંકુરણ સુધરે છે. સારા ઉત્પાદનની શક્યતા વધે છે.

| Updated on: Jul 10, 2026 | 1:42 PM
Share
ઘઉંમાં ઉંદરથી બચાવ : ઘઉંના પાકમાં ઉંદર, કાંડા અને દાણા બંનેને નુકસાન પહોંચાડે છે. સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો એક જ સિઝનમાં લગભગ 200 કિલો સુધીનું નુકસાન કરી શકે છે. ઉંદરને દૂર રાખવા માટે કપાસમાં થોડું ફુદીનાનું તેલ લગાવીને ઉંદરના આવાગમનવાળા સ્થળે રાખો. તેની તીવ્ર સુગંધથી ઉંદર દૂર રહે છે. તાજી ડુંગળીની તીવ્ર ગંધને કારણે ઉંદર દૂર રહે છે. જોકે ડુંગળીને સમયાંતરે બદલવી જરૂરી છે. (Image Source | iStock)

1 / 6
ઘઉંમાં ઉધઈથી બચાવ માટે તમાકુ અને એરંડીનો ઉપયોગ : ઉધઈ ઘઉંના મૂળને નુકસાન પહોંચાડે છે. જેના કારણે પાક સુકાઈ શકે છે. તેનાથી બચવા માટે 2 કિલો તમાકુ અને 2 કિલો એરંડીના પાન ઘઉંની વાવણી પહેલાં ખેતરમાં ભેળવી દેવા. આ ઉપાયથી ઉધઈ પર નિયંત્રણ મેળવી શકાય છે. સાથે પાકનું ઉત્પાદન પણ વધે છે. (Image Source | iStock)

2 / 6
નાગફણીથી (કેક્ટસ વનસ્પતિ ) ઉધઈનું નિયંત્રણ : ઘઉંના પાકમાં ઉધઈથી બચવા માટે સિંચાઈના પાણીના કુન્ડમાં નાગફણીનો એક છોડ મૂકી શકાય છે. પાણી સાથે તેના તત્ત્વો ખેતરમાં પહોંચે છે. જે ઉધઈને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. આ રીતથી અંદાજે 25થી 30 ટકા સુધી ઉધઈનું નિયંત્રણ થઈ શકે છે. (Image Source | iStock)

3 / 6
ઘઉંના બીજની અંકુરણ શક્તિ વધારવાની રીત : ઘઉંના બીજ ઝડપથી અને સરખી રીતે ઉગે તે માટે વાવણી પહેલાં 12 કલાક સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ બીજને ટોપલીમાં મૂકી તેના પર લીલા પાન ઢાંકી દેવા. પછી દિવસમાં બે વખત હળવું ગરમ પાણી છાંટવું. (Image Source | iStock)

4 / 6
વધુ સારો અંકુર અને પાક : બીજને લગભગ 24 કલાક પછી વાવવાથી અંકુરણ સારું થાય છે. આ પદ્ધતિથી બીજ ઝડપથી ઉગે છે. છોડ મજબૂત બને છે અને પક્ષીઓ દ્વારા નુકસાન થવાની શક્યતા પણ ઘટે છે. આ સરળ પદ્ધતિથી ઘઉંના પાકની સારી શરૂઆત કરી શકાય છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Farming Tips : ખેતરોમાં પાણી ભરાવા પાછળ માત્ર વરસાદ નહીં, વર્ષોની રાસાયણિક ખેતી પણ છે જવાબદાર ?

Follow Us
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video

અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા

ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના

જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video

રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video

અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો

ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય

CM ભૂપેન્દ્ર પટેલનું લુસડિયા ગામમાં સાદગીભર્યું વર્તન...

g clip-path="url(#clip0_868_265)">