Mumbai Rain : મુંબઈમાં વરસાદે તબાહી મચાવી, રસ્તાઓ નદીમાં ફેરવાયા
મુંબઈમાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા હોય તેવા દર્શયો સર્જાયા હતા.ભારે વરસાદને કારણે જૂની ઇમારતો ધરાશાયી થઈ હતી.
Mumbai Rain : વરસાદે મુંબઈ માટે ફરી એક વખત આફત સાબિત થઈ છે. ગત્ત સાંજથી જ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) થી રેલવે ટ્રેક અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.
મુંબઈમાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા હોય તેવા દર્શ્યો સર્જાયા હતા.

મુંબઈમાં મધ્યરાત્રિથી જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

મુંબઈમાં મધ્યરાત્રિથી જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

મુંબઈમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ધુસ્યા છે. અનેક લોકોએ પાણીમાં જ રાત પસાર કરી હતી.

મુંબઈમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ધુસ્યા છે. અનેક લોકોએ પાણીમાં જ રાત પસાર કરી હતી.

હિંદમાતા વિસ્તારમાં રાત્રિમાં પાટાઓ પાણીમાં ગરકાવ થતાં કેટલાક જવાનોએ ટ્રેનોને રસ્તો બતાવવાની કામગીરી શરુ કરી હતી.

દાદર અને પરેલ વિસ્તારોમાં ગત્ત રાત્રિથી પાણી ભરાયા છે.

રેલવેના ટ્રૈક પર પાણી ભરાતા સ્થાનિક ટ્રેનોની સેવાઓ પ્રભાવિત થઈ હતી.

મેઘરાજાનાં તાંડવથી જનજીવન પણ પ્રભાવિત થયું છે
વરસાદે મુંબઈ માટે ફરી એકવખત આફત સાબિત થઈ છે. ગત્ત સાંજથી જ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી રેલવે ટ્રેક અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.
આ પણ વાંચો : Mumbai Rain : વસઇ વિરારના અનેક વિસ્તારમાંથી 80 લોકોનું રેસ્કયુ કરાયું, તમામ માર્ગો પાણીમાં ગરકાવ થયા