AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedy : એક રૂપિયાનો પણ ખર્ચ નહીં થાય ! ચહેરાના ડાઘ દૂર કરવા માટે આ 5 દેશી ઉપાય અપનાવો, સ્કિન ચમકવા લાગશે

લોકો ઘણીવાર તેમના ચહેરા પરના ડાઘ-ધબ્બાને લઈને ચિંતિત રહે છે. હવે આ ડાઘ કાં તો કોઈ ઈજા, ખીલ અથવા એલર્જીના પરિણામે જોવા મળે છે.

| Updated on: Nov 18, 2025 | 3:51 PM
Share
લોકો ઘણીવાર તેમના ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર ન થવા અંગે ચિંતા કરે છે. આ ડાઘ કાં તો કોઈ ઈજા, ખીલ અથવા એલર્જીના પરિણામે જોવા મળે છે.

1 / 8
બજારમાંથી મળી આવતી ઘણી મેડિકલ પ્રોડક્ટ્સ ડાઘ દૂર કરવાનો દાવો કરે છે પરંતુ તે કેમિકલથી ભરેલી હોય છે. જો તમે આ ડાઘ દૂર કરવા માટે નેચરલ અને સસ્તી રીત શોધી રહ્યા છો, તો કેટલાક ઘરેલું ઉપાયો તમારી ત્વચાને ગ્લોઇંગ કરવામાં મદદ કરી શકે છે.

2 / 8
મધના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણધર્મો ત્વચાને ચમકાવવામાં મદદ કરે છે. મધને ચહેરા પર રહેલા ડાઘ પર લગાવો. હવે તેને 20-30 મિનિટ સુધી રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. આ ત્વચાની રચના (Texture) માં સુધારો કરે છે અને ધીમે ધીમે ડાઘ ઓછા થઈ જાય છે.

3 / 8
લીંબુમાં રહેલું વિટામિન C કોલેજનનું પ્રોડક્શન વધારે છે અને કાળા ડાઘ ઘટાડે છે. અડધું લીંબુ નિચોવી, થોડું પાણી ઉમેરો અને તેને કોટન બોલ (Cotton Ball) થી ડાઘ પર લગાવો અને 10 મિનિટ બાદ ધોઈ લો. (નોંધ: સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ અઠવાડિયામાં ફક્ત બે વાર આનો ઉપયોગ કરવો જોઈએ.)

4 / 8
હળદરમાં રહેલું કર્ક્યૂમિન ત્વચાના સોજાને ઘટાડે છે અને રંગતને સુધારે છે. એક ચમચી હળદરમાં થોડું મધ અથવા દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દાગ પર લગાવો અને 15–20 મિનિટ પછી ધોઈ નાખો. અઠવાડિયામાં 2–3 વાર ઉપયોગ કરવાથી ત્વચામાં સુધાર જોવા મળે છે.

5 / 8
કાચા બટાકામાં વિટામિન સી અને એન્ઝાઇમ હોય છે, જે ત્વચાના કોષો (Skin Cells) ને સુધારે છે તેમજ કાળા ડાઘ દૂર કરે છે. બટાકાને છીણી લો, તેનો રસ કાઢો અને તેને કોટન બોલથી ડાઘ પર લગાવો. આટલું કર્યા બાદ 15 મિનિટ પછી તમારો ચહેરો ધોઈ લો. આ તમારી ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવશે.

6 / 8
નાળિયેર તેલમાં રહેલ ફેટી એસિડ અને વિટામિન E ત્વચાને Deep Moisturize બનાવે છે તેમજ ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર થોડું ગરમ ​​નાળિયેર તેલ લગાવો અને હળવા હાથે માલિશ કરો. બસ હવે તમને થોડા દિવસોમાં જ નોંધપાત્ર ફરક જોવા મળશે.

7 / 8
આ ઘરગથ્થુ ઉપચારો ફક્ત ડાઘ-ધબ્બા જ ઓછા કરતા નથી પણ તમારી ત્વચાને સ્વસ્થ અને નેચરલ રીતે ચમકદાર બનાવે છે. આ ઉપાયો કામ કરવામાં ધીમા છે પરંતુ તે સુરક્ષિત, સસ્તા અને સાઇડ ઈફેક્ટ વગરના છે.

8 / 8

(Disclaimer: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી માટે છે. કોઈપણ સમસ્યા અથવા પ્રશ્નો માટે નિષ્ણાતની સલાહ લો.)

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">