AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: હ્રદયને સલામત રાખવા ઘરમાં 4 લોકો હોય તો મહિનામાં કેટલા લીટર ખાદ્ય તેલ વપરાવુ જોઈએ – જાણો ડૉક્ટરની સલાહ

હાલના સમયમાં બદલાતી જીવનશૈલીને કારણે હાર્ટ એટેકનું જોખમ અનેકગણુ વધી રહ્યુ છે. જેનુ સૌથી મોટુ કારણ ક્યાંકને ક્યાંક આપણુ ખાનપાન પણ છે. આથી એ જાણવુ જરૂરી છે કે મહિનામાં કેટલુ ખાદ્ય તેલ ભોજનમાં ઉપયોગમાં લેવુ જોઈએ. જેથી હાર્ટ એટેકના ખતરાથી પરિવારને બચાવી શકાય.

| Updated on: Oct 10, 2026 | 9:30 PM
Share
ભારતીય ભોજન તેના ટેસ્ટ માટે આજે દુનિયાભરમાં એક અલગ સ્થાન બનાવી ચુક્યુ છે. માત્ર મસાલા જ નહીં પરંતુ તેલ પણ સ્વાદ વધારે છે. શાકભાજીમાં વઘાર કરવાનો હોય, પરાઠા ફ્રાય કરવાના હોય કે ભજિયા તળવાના હોય, તેલ દરેક રસોઈનો જરૂરી હિસ્સો છે. પરંતુ સ્વાદ વધારનારુ આ જ તેલ જો જરૂરથી વધુ ઉપયોગમાં લેવાય તો હ્રદયના સ્વાસ્થ્ય માટે મોટી સમસ્યા ઉભી કરી શકે છે. આથી જ એ જાણવુ જરૂરી છે કે ક્યુ તેલ ઉપયોગમાં લેવુ જોઈએ અને તેની માત્રા કેટલી હોવી જોઈએ.

1 / 12
ફરીદાબાદ સ્થિત મારેંગો એશિયા હોસ્પિટલના પ્રોગ્રામ ક્લિનિકલ ડાયરેક્ટર (કાર્ડિયોલોજી) ડૉ. ગજિંદર કુમાર ગોયલના જણાવ્યા અનુસાર એક સ્વસ્થ માણસે આખા દિવસ દરમિયાન 15 થી 20 ML એટલે કે 3 થી 4 ચમચી થી વધુ તેલ ન લેવુ જોઈએ.

2 / 12
આ હિસાબે આખા મહિના દરમિયાન 500 થી 600 ML  તેલ ઘણુ ગણાય છે. જો પરિવારમાં 4 સદસ્યો હોય, તો કૂલ મળીને 2 લીટર થી વધુ તેલનો ઉપયોગ ન કરવો જોઈએ. જ્યારે ભારતીય પરિવારોમાં 5 લોકો વચ્ચે લોકો 10 કિલોથી વધુ તેલનો ઉપયોગ કરી લે છે.

3 / 12
બજારમાં સરસો, સુરજમુખી, સોયાબીન, નારિયેળ અને ઓલિવ ઓઈલ જેવા અનેક વિકલ્પો છે. એક્સપર્ટ્સ અનુસાર સરસો, સુરજ મુખી અને ઓલિવ ઓઈલ અન્ય ઓઈલ કરતા વધુ સારો વિકલ્પ મનાય છે. જેમા રહેલા હેલ્ધી ફેટ્સ હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

4 / 12
ડૉ ગોયલના અનુસાર ઘાણીનું સરસોનું તેલ ભારતીય ભોજન માટે સારુ મનાય છે. તેમા પોષક તત્વો તેજ આંચ પર પણ ઘણા સુરક્ષિત રહે છે. તો ઓલિવ ઓઈલ ને ધીમી આંચ પર પકાવવાના ખોરાક અને સલાડ માટે સારુ માનવામાં આવે છે. ડીપ ફ્રાયમાં તેનો ઉપયોગ નથી થતો

5 / 12
 એક્સપર્ટના અનુસાર અનેક રિફાઈન્ડ તેલ ઉંચા તાપમાન અને કેમિકલ પ્રોસેસમાંથી પસાર થાય છે, જેનાથી તેમા એવા તત્વો બની શકે છે જે લાંબા સમય સુધી શરીર માટે ખતરનાક સાબિત થાય છે.

6 / 12
જો સતત આવા તેલનુ સેવન કરવામાં આવે તો ખરાબ કોલેસ્ટ્રોલ વધવા અને હ્રદય સંબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે.

7 / 12
ક્યારેક વધુ પડતી તળેલી ચીજો ખાવાથી તુરંત નુકસાન નથી થતુ પરંતુ જો રોજ ડીપ ફ્રાય કરેલી ચીજો ભોજનમાં આવે તો તેનાથી શરીરમાં ફેટ જમા થવા લાગે છે, તેનાથી મેદસ્વીતા, ડાયાબિટીઝ, હાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

8 / 12
એક દિવસમાં ઓછામાં ઓછુ 3 થી 4 ચમચી તેલ, એક સપ્તાહમાં 105 થી 140 મિલી લીટર, મહિનામાં 500 થી 600 ML તેલ લેવુ જોઈએ.

9 / 12

10 / 12
ડૉ ગોયલના અનુસાર હાર્ટ પેશન્ટને આખા મહિનામાં માત્ર 750 ML તેલ ભોજનમાં વધુ ન લેવુ જોઈએ.

11 / 12
સ્વાદ અને પોષણના સંતુલન માટે 80 ટકા સરસો તેલ અને 20 ટકા ઘી કે માખણ મિશ્રીત ખોરાક સીમિત માત્રામાં લેવો જોઈએ.

12 / 12

સ્ટારલિંકની એન્ટ્રી કરાવી શું ઈલોન મસ્ક ભારતમાં સત્તા પરિવર્તનનો ખેલ ખેલવા માગે છે? શું છે મસ્કના ગેમ પ્લાન પાછળનું અસલી સત્ય?

Follow Us
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ

અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો

34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'

AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!

નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ

નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ

વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર

અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

g clip-path="url(#clip0_868_265)">