Health Tips : રાત્રે સૂતા પહેલા તમે પણ પાણી પીઓ છો ? બની શકો છો આ 3 બીમારીના શિકાર

Drinking water before sleep : આપણામાંથી ઘણા લોકોને રાત્રે સૂતા પહેલા પાણી પીવાની આદત હોય છે. પણ આ આદતથી શરીરને નુકશાન પણ થઈ શકે છે. તેના કારણે શરીર બીમારીનો શિકાર પણ બની શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 7:32 AM
મૂત્રાશયની સમસ્યા - જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા પાણી પીતા હોવ તો તેનાથી મૂત્રાશયની સમસ્યા થઈ શકે છે. આ તમારા મૂત્રાશયને ઓવરએક્ટિવ બનાવી શકે છે અને ચેપનું કારણ પણ બની શકે છે.

1 / 5

હ્રદયના રોગ - સૂતા પહેલા પાણી પીવાથી હૃદયની બીમારીઓ થઈ શકે છે. એકવાર તમારી ઊંઘમાં ખલેલ પડી જાય, તો તમને ફરીથી એ જ ઊંઘ લેવામાં મુશ્કેલી પડી શકે છે.  જો તમે સૂઈ જાઓ છો, તો પણ મગજ જાગૃત રહે છે, જેના કારણે બીપી વધી શકે છે. તણાવ થઈ શકે છે અને જો તમને ડાયાબિટીસ છે, તો તે શુગર પણ વધી શકે છે.

2 / 5

માનસિક દર્દી - સૂતા પહેલા પાણી પીવાથી પણ તમે માનસિક દર્દી બની શકો છો.  જ્યારે તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે, ત્યારે તમારું મન જાગૃત રહે છે અને તમે વધુ વિચાર આવે છે. આ સ્થિતિમાં તમને તણાવ અને માનસિક બીમારીઓ થઈ શકે છે અને ડિપ્રેશન જેવા લક્ષણો આવી શકે છે.

3 / 5

કયાકે પાણી પીવું જોઈએ ? - સૂવાના લગભગ 1 કે 2 કલાક પહેલાં પાણી પીવો અને જેથી કરીને જો તમારે પેશાબ કરવો પડે તો તે કર્યા પછી તમે આરામથી સૂઈ શકો. આનાથી તમારી રાતની ઊંઘ પર કોઈ અસર નહીં પડે અને તમે સ્વસ્થ રહેશો.

4 / 5
પાણી ક્યા સમયે ન પીવું જોઈએ ? - ભોજન કર્યાના તરત પછી અને ચા પીધા પછી કે ફળ ખાદ્યા પછી પાણી પીવું જોઈએ નહીં.  ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">