AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : પ્લેટલેટ્સ માટે આ 5 વસ્તુઓ પંચામૃત, ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઝડપથી વધવા લાગશે

ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ (Platelet) ઝડપથી ઘટે છે. આવા કિસ્સાઓમાં, કેટલીક આયુર્વેદિક ઔષધિઓ અને આહારમાં ફેરફાર પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરી શકે છે. પ્લેટલેટ્સ વધારવા માટે શું ખાવું જોઈએ ચાલો જાણીએ.

| Updated on: Oct 14, 2026 | 9:39 AM
Share
ડેન્ગ્યુ તાવ, મલેરિયા અને ચિકનગુનિયામાં જલ્દી પ્લેટલેટ્સ ઓછા થઈ જાય છે. ડેન્ગ્યુમાં સૌથી વધારે અસર પ્લેટલેટ્સ પર પડે છે. દર્દીના પ્લેટલેટ્સ જલ્દી ઓછા થઈ જાય છે. આ માટે ડેન્ગુમાં દર્દીના પ્લેટલેટ્સ પર નજર રાખવામાં આવતી હોય છે. જો યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો દર્દીની હાલત ગંભીર બની શકે છે.

1 / 7
આર્યુવેદમાં એવી અનેક વસ્તુઓ છે. જેનાથી પ્લેટલ્ટેસમાં વધારો થઈ શકે છે.તો ચાલો જાણીએ પ્લેટલેટસ વધારવા માટે કઈ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.

2 / 7
દૂધીનો રસ મધ સાથે ભેળવીને પીવાથી પ્લેટલેટ્સ વધારવામાં ફાયદો થાય છે. તમે નાસ્તામાં દાડમ અને અંજીર ખાઈ શકો છો. આ બંને ખોરાક પ્લેટલેટ્સની ગણતરીમાં સુધારો કરે છે. વધુમાં, ઘઉંના જ્વારાનો રસ, એલોવેરાનો રસ, ગિલોયનો રસ, પપૈયાના પાનનો રસ, કીવી અને કોળાના બીજનું સેવન કરવાથી પણ પ્લેટલેટ્સ વધે છે.

3 / 7
 જો તમે આ ખોરાકનું સેવન કરો છો, તો તમારા પ્લેટલેટ્સ એક અઠવાડિયામાં વધી જશે. તમે ગિલોય દવા લઈ શકો છો, અથવા ઝડપી પરિણામો માટે, તાજા ગિલોયનો ઉપયોગ કરી શકો છો, જે ઝડપી પરિણામો આપશે.

4 / 7
ડેન્ગુમાં દર્દીએ પાણી વધુ માત્રામાં પીવું જોઈએ. તેમજ 1-2 નારિયળ પાણી પીવા જોઈએ. પૈપયાના પાનનો રસ પીવાથી પણ ફાયદા મળે છે.

5 / 7
ડેન્ગુના દર્દીઓને કીવી ખાવાની સલાહ આપવામાં આવે છે. કીવીમાં વિટામિન સી હોય છે. જે શરીરના સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.કીવીમાં ફાઈબર પણ વધુ પ્રમાણમાં હોય છે. શરીરમાં હીમોગ્લોબિનનું સ્તર વધારવા માટે દાડમ ફાયદાકારક છે.

6 / 7
કાચું પપૈયું પણ પ્લેટલેટ વધારવામાં મદદ કરે છે. આ સિવાય સફરજન, સંતરા અને જામફળ જેવા ફળોથી પણ પ્લેટલેટ્સની સંખ્યા વધી શકે છે. (ALL Photo : PTI)

7 / 7

Health Tips : શું તમે ઉપવાસ દરમિયાન દરરોજ સાબુદાણા ખાઓ છો? જાણો હેલ્થ માટે સારા કે ખરાબ? અહી ક્લિક કરો

Follow Us
એક, બે, ત્રણ નહીં 16 બોગસ ડોક્ટર ઝડપાયા
એક, બે, ત્રણ નહીં 16 બોગસ ડોક્ટર ઝડપાયા
દૈનિક રાશિફળ: મેષથી મીન સુધી કોના માટે દિવસ રહેશે શુભ?

પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા

સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો

ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ

જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ

કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ

બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર

સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">