Health Tips : આ 6 લોકોએ ક્યારેય ન ખાવું જોઈએ ‘પાન’, કારણ જાણી ચોંકી જશો

દરરોજ પાન ચાવવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જોકે આના પાછળ પણ કેટલાક કારણો રહેલા છે. જે લગભગ કોઈ જાણતા નહીં હોય. કયા વ્યક્તિએ પાન ન ખાવા જોઈએ તેની માહિતી આપવામાં આવી છે.

| Updated on: Apr 24, 2024 | 7:38 PM
કેટલાક એવા રસાયણો પાનના પતામાં જોવા મળે છે, જે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે. આજે અમે તમને એવા લોકો વિશે જણાવી રહ્યા છીએ જેમણે પાનનું સેવન ન કરવું જોઈએ.

1 / 8
આરોગ્ય નિષ્ણાતોના મતે જે લોકોને વધુ પડતો પરસેવો આવે છે તેઓએ પાનનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

2 / 8
જે લોકો લો બ્લડ શુગરની સમસ્યાથી પરેશાન છે તેઓએ ડોક્ટરની સલાહ લીધા પછી જ પાનનું સેવન કરવું જોઈએ.

3 / 8
જે લોકોનું બ્લડ પ્રેશર ક્યારેક ઓછું હોય છે અને ક્યારેક વધારે હોય છે, તેમણે રોજ પાનનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

4 / 8
જે લોકોના દાંત પીળા થવા લાગ્યા છે તેઓને પણ પાનનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે જો આવા લોકો પાનનું  વધુ માત્રામાં સતત સેવન કરે છે તો તેના કારણે તેમના દાંતનો રંગ વધુ પીળો થઈ શકે છે.

5 / 8
જો મહિલાઓ પાનનું  વધુ માત્રામાં સેવન કરે તો તેનાથી એસ્ટ્રોજન હોર્મોન ઘટી શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈ મહિલા હોર્મોનલ અસંતુલનની સમસ્યાથી પીડાય છે, તો તેણે પાનનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

6 / 8
જે લોકો કોઈપણ પ્રકારના રોગ માટે દવા લેતા હોય તેઓએ પાન ખાવા જોઈએ નહીં, કારણ કે પાનમાં રહેલા રાસાયણિક પદાર્થો દવા સાથે પ્રતિક્રિયા આપે છે અને શરીરને નુકસાન પહોંચાડે છે.

7 / 8
નોંધ: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રકારની વિશેષ માહિતી માટે, નિષ્ણાતની યોગ્ય સલાહ લો.

8 / 8

Latest News Updates

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન

બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video

g clip-path="url(#clip0_868_265)">