Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: સાંધાના દુખાવાની તકલીફથી છુટકારો મેળવવા આ ફળોનું સેવન રહેશે ફાયદાકારક

જે લોકોને સાંધાનો દુ:ખાવો અથવા શરીરની ખેંચની સમસ્યા હોય તેઓ રોજ કેળાનું (Banana) સેવન કરી શકે છે. નિષ્ણાતોના મતે તેમાં રહેલા પોષક તત્વો હાડકા અને દાંતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 8:45 AM
એક જમાનામાં સાંધાના દુખાવા કે શરીરમાં જકડાઈ જવાની સમસ્યા વૃદ્ધોને સતાવતી હતી, પરંતુ આજકાલ આ સમસ્યા યુવાનોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. તમે કેટલાક ફળોનું સેવન કરીને હાડકાને મજબૂત બનાવી શકો છો. તેમના વિશે જાણો

1 / 5
સફરજન: આ ફળ વિટામિન સી અને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે અને તેથી જ નિષ્ણાતો પણ દિવસમાં એક સફરજન ખાવાની સલાહ આપે છે. હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમથી ભરપૂર સફરજન ખાઓ.

2 / 5
સ્ટ્રોબેરીઃ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ મેંગેનીઝ, પોટેશિયમ અને વિટામિન સી ઉપરાંત હાડકાં માટે જરૂરી ગણાતું કેલ્શિયમ પણ આ ફળમાં હોય છે. ઉનાળામાં તમે સ્ટ્રોબેરી અને દૂધ મિક્સ કરીને બનાવેલ શેક પી શકો છો. દૂધ પણ હાડકાંને ફિટ કરશે.

3 / 5
પાઈનેપલ: તેમાં હાજર પોટેશિયમ શરીરમાં રહેલા એસિડ લોડને બેઅસર કરી શકે છે અને જ્યારે આવું થાય છે, ત્યારે કેલ્શિયમનું નીચું સ્તર ફરીથી વધવા લાગે છે. ઉનાળામાં તમે તેનું સેવન કરીને તમારી જાતને ઠંડુ રાખી શકો છો.

4 / 5
કેળાઃ જે લોકોને સાંધાનો દુખાવો અથવા શરીરની ખેંચની સમસ્યા હોય તેઓ રોજ કેળાનું સેવન કરી શકે છે. નિષ્ણાતોના મતે, તેમાં રહેલા પોષક તત્વો હાડકા અને દાંતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

5 / 5
Follow Us:
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ

ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં

Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા

g clip-path="url(#clip0_868_265)">