AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday: અનુપમ ખેરે પોતાના 67માં જન્મદિવસની કરી શાનદાર શરૂઆત, જુઓ આ ઉંમરે પણ ફિટનેસ પ્રત્યે તેમનો જુસ્સો

આજે અનુપમ ખેરનો જન્મદિવસ છે. જન્મદિવસના અવસર પર અનુપમે તેના 2 ફોટા શેયર કર્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 10:28 AM
Share
આજે અનુપમ ખેરનો જન્મદિવસ છે. જન્મદિવસના અવસર પર અનુપમે તેના 2 ફોટા શેયર કર્યા અને ચાહકોને જણાવ્યું કે, તે આ વર્ષથી શું નવું કરવા જઈ રહ્યો છે. અનુપમે લખ્યું, 'મને જન્મદિવસની શુભેચ્છા. આજે હું 67 વર્ષનો થઈ રહ્યો છું. હું મારું નવું સંસ્કરણ રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ ફોટા છેલ્લાં કેટલાક વર્ષોમાં ધીમી પ્રગતિ દરમિયાન લેવામાં આવ્યા હતા.

1 / 5
'37 વર્ષ પહેલાં તમે એક યુવા અભિનેતાને મળ્યા હતા. જેનો પરિચય દર્શકોને ખૂબ જ અલગ અંદાજમાં થયો હતો. તે સમયે હું યુવાન હોવા છતાં, હું 65 વર્ષના વ્યક્તિની ભૂમિકા ભજવતો હતો.

2 / 5
'મારી કારકિર્દીમાં મેં હંમેશા મારા પર્ફોર્મન્સની શોધ કરી છે. પરંતુ મારા આ સમય દરમિયાન એક સપનું છે જે આજ સુધી પૂરું થયું નથી. મારું સપનું છે કે હું ફિટનેસને લઈને ગંભીર બનીશ, પરંતુ આવું થઈ શક્યું નહીં.'

3 / 5
અનુપમે છેલ્લે લખ્યું, 'હવે હું મારી ફિટનેસ તરફ આગળ વધી રહ્યો છું. આ સારા દિવસો હું તમારી સાથે શેયર કરીશ. હું મારા સારા દિવસો અને ખરાબ દિવસો વિશે બધું શેયર કરીશ. હું મારી નવી આવૃત્તિ તમારી સાથે ઉજવીશ. મને આશીર્વાદ આપો.'

4 / 5
અનુપમની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, તે હવે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં જોવા મળવાનો છે. આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

5 / 5
Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી

ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો

માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો

દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ

વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ

રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ

પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી

AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા

g clip-path="url(#clip0_868_265)">