AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : કઈ સ્થિતિમાં વ્હાઈટ ડિસ્ચાર્જ નોર્મલ છે ? જાણો ડૉક્ટર પાસેથી

વ્હાઈટ ડિસ્ચાર્જ પ્રાકૃતિક રીતે સ્વચ્છ રાખે છે. તે શારીરિક સંબંધ દરમિયાન લુબ્રિકેશન પૂરું પાડે છે અને જાતીય ચેપને રોકવામાં પણ મદદ કરે છે.તો ચાલો જાણીએ કઈ સ્થિતિમાં વ્હાઈટ ડિસ્ચાર્જ નોર્મલ હોય છે.

| Updated on: May 10, 2025 | 7:30 AM
Share
 હંમેશા મહિલાઓના યોનીમાંથી સફેદ પાણી એટલે કે, વ્હાઈટ ડિસ્ચાર્જ થવાની ફરિયાદ રહેતી હોય છે. જે મહિલાઓને વ્હાઈટ ડિસ્ચાર્જ વધારે થાય છે. તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દરેક મહિલાઓને કોઈને કોઈ પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

1 / 9
કેટલીક સ્થિતિમાં વ્હાઈટ ડિસ્ચાર્જ નોર્મલ હોય છે અને કેટલીક સ્થિતિમાં તમારા ખરાબ સ્વાસ્થનું કારણ પણ બની શકે છે. તો ચાલો જાણીએ ક્યારે અને કઈ સ્થિતિમાં વ્હાઈટ ડિસ્ચાર્જ નોર્મલ હોય છે.

2 / 9
સામાન્ય રીતે ગર્લ્સને વ્હાઈટ ડિસ્ચાર્જ તેના પીરિયડ્સ પછી શરુ થાય છે. ત્યારબાદ દર મહિને પીરિયડ્સ પહેલા અને બાદમાં વ્હાઇટ ડિસ્ચાર્જ સામાન્ય માનવામાં આવે છે. જોકે આ સાથે કોઈ પરેશાનીઓ જોડાયેલી ના હોવી જોઈએ.

3 / 9
કેટલીક સ્થિતિમાં વ્હાઈટ ડિસ્ચાર્જ વધારે ઓછું થઈ શકે છે. પ્રેગ્નેન્સીના હોર્મોનમાં ફેરફાર કે જાતીય ચેપને કારણે ડિસ્ચાર્જની માત્રા વધારે કે ઓછી થઈ શકે છે. આ સાથે તેના રંગમાં પણ ફેરફાર થાય છે અને સ્મેલ પણ આવી શકે છે.

4 / 9
મોટાભાગની મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે. સામાન્ય સ્થિતિમાં એક દિવસમાં એક ચમચીની આસપાસ વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે. જે ગાઢ કે પાતળું હોઇ શકે છે. જેનો રંગ સફેદ હોય છે અને તેમાં કોઈ સ્મેલ ના આવતી હોય તો તે સામાન્ય છે. કેટલીક વખત પીળા રંગનું વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે.

5 / 9
પીરિયડ્સની ડેટના થોડા સમય પહેલા થનારું વ્હાઈટ ડિસ્ચાર્જ કોશિકાઓ અને દ્રવથી ભરેલું હોય છે.જેનોરંગ ક્યારેક પીળો હોય શકે છે. પરંતુ આ કારણે તમને ખંજવાળ,બળતરા, કે યોનિમાં અન્ય કોઈ સમસ્યા ન થાય ત્યાં સુધી તેને સામાન્ય માનવામાં આવે છે.

6 / 9
જો વ્હાઈટ ડિસ્ચાર્જ સામાન્ય હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ ક્યારેક તે ચેપને કારણે પણ થાય છે. આ સમયે તે વધુ માત્રામાં હોઈ શકે છે અને તેમાં સ્મેલ પણ આવી શકે છે.

7 / 9
આ કારણે છોકરીઓને યોનિમાર્ગમાં ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. બેક્ટેરિયલ ચેપના કિસ્સામાં, આ ડિસ્ચાર્જનો રંગ અસામાન્ય રીતે જાડો અને દુર્ગંધયુક્ત બને છે.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">