AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : પ્રેગ્નન્સી પછી શારીરિક સંબંધ બાંધતી વખતે આ વાતનું ધ્યાન રાખો

પ્રેગ્નન્સી પછી મહિલાઓ માટે સેક્સુએલ લાઈફની શરુઆત કરવી ખૂબ પડકારજનક હોઈ શકે છે. આ શારીરિક પીડાને કારણે છે. ચાલો જાણીએ કે પ્રેગ્નન્સી પછી શારીરિક સંબંધ બાંધતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું.

| Updated on: Nov 27, 2025 | 6:37 AM
Share
પ્રેગ્નન્સી પછી મહિલાઓ માટે સેક્સુઅલ લાઈફની શરુઆત કરવી ખુબ મુશ્કેલ થઈ જાય છે.આવું એટલા માટે કારણ કે, પ્રેગ્નન્સી પછી મહિલાનું શરીર ખુબ નબળુ પડી જાય છે. સાથે લાંબા સમય સુધી બાળક સંપુર્ણ તેમની માતા પર નિર્ભર રહે છે. ત્યારે જો મહિલા માનસિક-શારીરિક તણાવમાંથી પસાર થઈ રહી છે. તો આ કંડીશનમાં શારીરિક સંબંધ બાંધવો ખુબ પડકારજનક હોય છે. ઉપરથી પ્રેગ્નન્સી પછી મહિલાઓમાં આ ઇચ્છાઓ ઓછી થઈ જાય છે.

1 / 8
જોકે, આનો અર્થ એ નથી કે મહિલાઓએ શારીરિક સંબંધથી દુર રહેવું જોઈએ. જ્યારે તેઓ માનસિક અને શારીરિક રીતે તૈયાર લાગે છે, ત્યારે તેઓ તે શરૂ કરી શકે છે.  પ્રેગ્નન્સી પછી સેક્સ લાઈફ કેવી રીતે શરુ કરવી.

2 / 8
પ્રેગ્નન્સી પછી, સ્ત્રીઓ શારીરિક રીતે ખૂબ જ નબળી પડી જાય છે. આ જ કારણ છે કે, તેની ઈચ્છા ઓછી થઈ જાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે જ્યારે પણ મહિલાઓ શારીરિક સંબંધ બાધે  છે, ત્યારે તેમણે પહેલા તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. જો તેઓ શારીરિક રીતે સ્વસ્થ અનુભવે છે, તો શારીરિક સંબંધ બાંધવો જોઈએ.

3 / 8
 પ્રેગ્નન્સી વખતે કેટલીક મહિલાઓને વજાઈનલ ટિયર કરવામાં આવે છે. આ એક પ્રકારનું કટ હોય છે.જેનાથી બાળક સરળતાથી માતાના ગર્ભમાંથી બહાર આવી શકે. વજાઈનલ ટિયરની રિકવરી કેટલીક વખત મોડી થાય છે. આ દરમિયાન શારીરિક સંબંધ બાંધતી વખતે મહિલાને દુખાવો થઈ શકે છે.આ સ્થિતિમાં સેક્સુઅલ ટ્રોમા થઈ શકે છે. તેથી, ડિલિવરી પછી શારીરિક સંબંધ બાંધતા પહેલા હંમેશા વજાઈનલ ટિયરની રિકવરી થવા દો.

4 / 8
ડિલિવરી પછી મહિલાઓ ઘણીવાર શારીરિક લાઈફમાં રસ ગુમાવી દે છે. આનું કારણ એ છે કે સ્તનપાન હોર્મોનલ સંતુલનને ખલેલ પહોંચાડે છે અને એસ્ટ્રોજનના સ્તરને અસર કરે છે. આનાથી યોનિમાર્ગ શુષ્ક થઈ શકે છે. યોનિમાર્ગ શુષ્કતા સ્ત્રીઓ માટે શારીરિક સંબંધને પીડાદાયક બનાવી શકે છે.

5 / 8
ક્યારેક, મહિલાઓ લાંબા સમય સુધી શારીરિક સંબંધ ન બાંધવાને કારણે આ  ટાળે છે. મહિલાઓ ડિલિવરી પછી નોંધપાત્ર શારીરિક ફેરફારોમાંથી પસાર થાય છે. ઘણી સ્ત્રીઓનું વજન વધે છે, જેના કારણે તેઓ તેમના શરીર વિશે ચિંતા કરે છે. જો કોઈ સ્ત્રીને આવું લાગે છે, તો તેણે તેના જીવનસાથી સાથે ચર્ચા કરવી જોઈએ. જ્યાં સુધી તમે ઈમોશનલી રીતે તૈયાર ન થાઓ ત્યાં સુધી શારીરિક સંબંધ ટાળો.

6 / 8
જો તમે ડિલિવરી પછી શારીરિક અને માનસિક રીતે શારીરિક સંબંધ બાંધવા માટે તૈયાર ન હોવ, તો તેનાથી દૂર રહેવું શ્રેષ્ઠ છે. ડિલિવરી પછી સેક્સઅુલ લાઈફ ફરી શરૂ કેવી રીતે કરવી તે અંગે તમે સીધા તમારા ડૉક્ટર પાસેથી સલાહ લઈ શકો છો. તમારા ડૉક્ટર તમને સલાહ આપશે કે તમારા માટે શું યોગ્ય છે.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">