એક પોલીસ કોન્સ્ટેબલથી લઈ ભાજપના ગેમ ચેન્જર તરીકે સી આર પાટીલની આવી રહી છે સફર

ગુજરાતની રાજનીતીમાં સી આર પાટીલનું નામ આવતા જ સૌ કોઈ તેના વિશે જાણવા માંગે છો. તેમની દિકરી મુંબઈમાં ચૂંટણી લડે છે, તો પુત્ર ગુજરાત ફુટબોલ એસોશિએશન સાથે સંકળાયેલો છે , તો આવો છે, સી આર પાટીલના પરિવાર વિશે જાણીએ

| Updated on: Jun 04, 2024 | 3:31 PM
નવસારી લોકસભા બેઠકમાં 59.66 ટકા મતદાન થયુ હતુ. જ્યારે ગુજરાતનું કુલ 60.13 ટકા મતદાન થયુ છે. નવસારીમાં લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલે ભવ્ય જીત મેળવી છે.

1 / 15
 ચંદ્રકાંત રઘુનાથ પાટીલ, જેઓ સી. આર. પાટીલ તરીકે વધુ જાણીતા છે, તેઓ ગુજરાતમાં નવસારીમાંથી ત્રણ વખત ચૂંટાયેલા સંસદ સભ્ય છે.તેઓ લોકસભાના સભ્ય છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સારું કામ કર્યું છે.  આ ફોટો  તેમની માતાનો ફોટો છે જે મતદાન બાદ ક્લિક કર્યો છે.

2 / 15
આવો છે સી આર પાટીલનો પરિવાર જુઓ ફોટો

આવો છે સી આર પાટીલનો પરિવાર જુઓ ફોટો

3 / 15
પાટીલનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પિમ્પરી અકરૌત ગામમાં 16 માર્ચ, 1955ના રોજ પોલીસ કોન્સ્ટેબલ રઘુનાથ અને સરુબાઈ પાટીલને ત્યાં થયો હતો.1951માં પરિવાર ગુજરાતમાં આવી ગયો હતો.

4 / 15
 સી આર પાટીલે ITI, સુરત ખાતે પોસ્ટ-સ્કૂલ ટેકનિકલ તાલીમ મેળવી.તેમના પિતાની જેમ, તેમણે પણ ગુજરાત પોલીસમાં 1975 થી પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામ કર્યું અને 14 વર્ષ સુધી સેવા આપી. 1989માં ભાજપમાં જોડાયા હતા. તેમણે અંદાજે 1991માં રાજકારણમાં ઝંપલાવ્યું. તે ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓ જાણે છે. સારી રીતે બોલી પણ લે છે.

5 / 15
સી.આર પાટીલ સાંસદ તરીકે તો એક જવાબદારી નિભાવે જ છે. જોકે, 3 દીકરી અને 1 દીકરાના પિતા અને ગંગાબેન પાટીલના પતિ તરીકે એક પરિવારને પણ એટલો જ સમય અને સ્નેહ આપે છે. સતત વ્યસ્તતા વચ્ચે એ જાહેર જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવે છે.

6 / 15
 તેમના નેતૃત્વ હેઠળ, ભાજપે 182 બેઠકોમાંથી વિક્રમી 156 બેઠકો સાથે સતત સાતમી ચૂંટણી જીતી હતી,  ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પક્ષને મજબુત કરવા માટે બનતા તમામ પ્રયત્નો કરે છે.

7 / 15
સીઆર પાટીલને એક પુત્ર પણ છે. ત્રણ દીકરીઓમાં પહેલી અને મોટી દીકરીનું નામ ભાવિની પાટીલ છે જ્યારે બીજી અને ત્રીજી દીકરીનું નામ ધરતી અને ધર્મિષ્ઠા છે.

8 / 15
પાટિલની મોટી પુત્રી મહારાષ્ટ્રના જલગાંવમાં પંચાયત ચૂંટણી લડી ચૂકી છે. અને જીત પણ થઈ છે. જેમાં ભાવિની પંચાયત સભ્ય પદની ઉમેદવાર છે.સુરતમાં જન્મેલી ભાવિનીએ તેનો શાળાકીય અભ્યાસ શાલોમ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે. તેમણે રામ પાટીલ સાથે લગ્ન કર્યા છે. તેઓ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે

9 / 15
સી.આર પાટીલનો દિકરીઓ પ્રત્યેનો પ્રેમ અપાર છે, પોતાની દિકરીઓ માટે એક કવિતા પણ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ કવિતા હતી વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે કસબી હાથેથી એણે કરી કમાલ !દેવીયું કનેથી માંગી લીધો મલકાટ અને મધરાતે માપી સીમાડા સુદૂર,ચપટીક રજ લીધી નખેતર તણી અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર….

10 / 15
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના પુત્રનું નામ જીજ્ઞેશ પાટીલ છે. જે ગુજરાત ફુટબોલએસોશિએશનનો વાઈસ પ્રેસિડેન્ટ છે.

11 / 15
તેમણે સુરત શહેર ભાજપના કોષાધ્યક્ષ તરીકે શરૂઆત કરી અને પછી સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ બન્યા. 1998માં તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા તેમને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL)ના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,

12 / 15
 તેમની રાજકીય સફર વિશે વાત કરીએ તેમજ વિવિધ હોદ્દાઓ જોઈએ તો, સલાહકાર સમિતિ, ગુજરાતના મુખ્યમંત્રીઅધ્યક્ષ, છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ, સુરત માટે ફંડ સમિતિ,અધ્યક્ષ, એરપોર્ટ સલાહકાર સમિતિવિવિધ ટ્રસ્ટ અને સોસાયટીઓ માટે પ્રમુખ પણ રહી ચૂક્યા છે.શ્રી સરસ્વતી એજ્યુકેશન સોસાયટી, સુરત,મહારાષ્ટ્રીયન વિકાસ મંડળ, સુરત,રેણુકા માતા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતમરાઠા પાટીલ સમાજ મંડળ, સુરત સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન સુરતના પણ પ્રમુખ રહી ચૂક્યા છે.

13 / 15
વાઇસ-ચેરમેન, વલસાડ ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ, સુરત,અધ્યક્ષ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (G.I.D.C.) (ગુજરાત સરકાર),ચેરમેન, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ. બરોડા (GACL) (ગુજરાત સરકાર)અધ્યક્ષ સલાહકાર સમિતિ, જિલ્લા ગ્રામીણ (ગ્રામ) વિકાસ એજન્સી, નવસારી,ઉપાધ્યક્ષ,  સલાહકાર સમિતિ, જિલ્લા ગ્રામીણ (ગામ) વિકાસ એજન્સી, સુરત,પ્રભારી, સુરત જિલ્લો, ભારતીય જનતા પાર્ટી

14 / 15
2014 અને 2019માં તે સૌથી વધુ માર્જિનથી જીતી થઈ હોવાને કારણે તેમના ચૂંટણી પ્રદર્શનને ખૂબ જ આદર સાથે ગણવામાં આવે છે.2019માં, તેમણે 689,668 મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી હતી

15 / 15
Follow Us:
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા,બીજી ટ્રેન સાથે અથડાયા

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">