હોમ લોન લેનારા લોકો માટે સારા સમાચાર, તમને સસ્તા દરે મળશે લોન, હોળી પહેલા બેંકે વ્યાજમાં કર્યો ઘટાડો

જો તમે હોળીના તહેવાર પર ઘર ખરીદવાનું તમારું સપનું પૂરું કરવા માંગો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે સરકારી બેંકની સસ્તી લોન ઓફરનો લાભ લઈ શકો છો. જાહેર ક્ષેત્રની બેંકે આજે નવી હોમ લોન પર વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી છે.

| Updated on: Mar 19, 2024 | 7:24 PM
જો તમે હોળીના તહેવાર પર ઘર ખરીદવાનું તમારું સપનું પૂરું કરવા માંગો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે સરકારી બેંકની સસ્તી લોન ઓફરનો લાભ લઈ શકો છો.

1 / 5
જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારે નવી હોમ લોન પર વ્યાજ દર 8.45 ટકાથી 0.15 ટકા ઘટાડીને 8.3 ટકા કરવાની જાહેરાત કરી હતી.

2 / 5
આ મર્યાદિત સમયગાળાની સ્કીમ આ મહિનાના અંત સુધી એટલે કે 31મી માર્ચ સુધી અમલમાં રહેશે. તેમાં કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં.

3 / 5
બેંક ઓફ ઈન્ડિયાએ કર્યો હતો કે, 8.3 ટકાનો વ્યાજ દર તેના હરીફોમાં તેની શ્રેણીમાં સૌથી નીચો દર છે. બેંકે કહ્યું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને HDFC બેંક જેવી અગ્રણી બેંકમાં મિનિમમ વ્યાજ દર 8.4 ટકા છે. આ ઓફર માત્ર 31 માર્ચ સુધી માન્ય રહેશે.

4 / 5
બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, વ્યાજ દરમાં ઘટાડા બાદ 30 વર્ષની હોમ લોન પર માસિક હપ્તો 755 રૂપિયા પ્રતિ માસ થશે. બેંક રૂફટોપ સોલાર પ્લાન્ટ્સ માટે 7 ટકાના વ્યાજ દર પર વિશેષ લોનની સુવિધા આપી રહી છે. જેમાં પ્રોસેસિંગ ફી પણ માફ કરવામાં આવી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">