9 October 2026

ફ્રિજમાં રાખેલું દહીં ક્યારે બને છે ઝેર સમાન ?

Photo Credit - AI Generated

દહીંનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે.

Photo Credit - AI Generated

તે ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે.

Photo Credit - AI Generated

દહીંને પેટ અને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Photo Credit - AI Generated

દહીંનું સેવન કોઈ એક સીઝન પૂરતું મર્યાદિત નથી.

Photo Credit - AI Generated

શિયાળો, ઉનાળો અને ચોમાસું તમામ ઋતુઓમાં દહીંનું સેવન કરવામાં આવે છે.

Photo Credit - AI Generated

નિષ્ણાતોના મતે, દહીં પ્રોટીનની સાથે કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે.

Photo Credit - AI Generated

તેમાં રહેલા પ્રીબાયોટિક્સ ગટ હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

Photo Credit - AI Generated

ઘરે બનાવેલું દહીં ફ્રિજમાં વધુમાં વધુ 6થી 7 દિવસ સુધી જ સ્ટોર કરવું જોઈએ.

Photo Credit - AI Generated

બજારમાંથી ખરીદેલું દહીં એક્સપાયરી ડેટ સુધી ઉપયોગ કરી શકાય છે.

Photo Credit - AI Generated

સામાન્ય રીતે બજારમાં મળતું દહીં 5થી 7 દિવસ સુધી જ સુરક્ષિત રહી શકે છે.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated