AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, રસ્તા પર વહેતા તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી, જુઓ Video

રસ્તા પર તેલ ફેલાઈ જતાં વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, અકસ્માત કેવી રીતે થયો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2026 | 1:02 PM
Share

અમરેલીમાં તેલના ટેન્કરને અકસ્માત નડતાં ટેન્કર રસ્તા પર પલટી ગયું હતું. આ ઘટનાને પગલે ટેન્કરમાંથી તેલ રસ્તા પર વહેવા લાગ્યું હતું. રસ્તા પર તેલ વહેવા લાગતાં જ સ્થાનિક લોકો તેલ એકત્રિત કરવા માટે દોડી આવ્યા હતા અને તેલ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું

ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. રસ્તા પર તેલ ફેલાઈ જતાં વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, અકસ્માત કેવી રીતે થયો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.

વહેતુ તેલ લેવા લોકોએ કરી પડા પડી

રસ્તા પર તેલ વહેતું જોઈને સ્થાનિક લોકો તેલ એકત્રિત કરવા માટે દોડી આવ્યા હતા. લોકોમાં તેલ લેવા માટે પડાપડી જોવા મળી હતી. ઘટનાના દૃશ્યોમાં રસ્તા પર ફેલાયેલા તેલમાંથી લોકો તેલ ભેગું કરતા હોવાની સ્થિતિ જોવા મળી હતી. ટેન્કર પલટી જતાં રસ્તા પર તેલ ફેલાઈ જવાથી વાહનચાલકો માટે લપસી જવાનો અને અકસ્માત સર્જાવાનો ખતરો ઊભો થઈ શકે છે. આવી સ્થિતિમાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

જાનહાનિ કે ઈજા અંગે વિગતો સામે નથી આવી

જોકે, આ અકસ્માત કયા કારણોસર થયો હતો અને ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજી સુધી સામે આવી નથી. અકસ્માતને લઈને વધુ માહિતી મળ્યા બાદ ઘટનાની સંપૂર્ણ વિગતો સ્પષ્ટ થશે.

Breaking News : નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ, પાણી પુરવઠો ખોરંભાયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">