AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખવી હોય તો બપોરે 12 વાગ્યા પહેલાં પતાવી લો આ 2 કામ!

શું તમે જાણો છો કે સવારે કેટલા વાગ્યા સુધી ઘરમાં પોતું લગાવી લેવું જોઈએ અને કયા સમયે સફાઈ કરવાનું ટાળવું જોઈએ? ચાલો જાણીએ, ઘરમાં પોતું લગાવવા સંબંધિત વાસ્તુના કેટલાક મહત્ત્વના નિયમો.

| Updated on: Oct 11, 2026 | 3:31 PM
Share
ઘરને સ્વચ્છ રાખવું દરેક વ્યક્તિની દિનચર્યાનો એક ભાગ છે. શાસ્ત્રોમાં પણ સ્વચ્છતાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી છે. માન્યતા છે કે સ્વચ્છ ઘરમાં સારું વાતાવરણ જળવાઈ રહે છે. આ જ કારણ છે કે ઘણા લોકો ઘરમાં ઝાડુ-પોતું કરવા માટે ખાસ સમયનું ધ્યાન રાખે છે. (Image Source | iStock)

1 / 8
શાસ્ત્ર અનુસાર, સવારે ઘરની સફાઈ કરવી સારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સ્વચ્છ ઘરમાં દિવસની શરૂઆત કરવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે. (Image Source | iStock)

2 / 8
બીજી તરફ, સાંજે અને રાત્રે પોતું લગાવવા અંગે પણ અનેક ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. તો ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં પોતું લગાવવાનો યોગ્ય સમય કયો છે. (Image Source | iStock)

3 / 8
શાસ્ત્રો અનુસાર, ઘરમાં ઝાડુ-પોતું કરવા માટે સવારનો સમય સૌથી સારો માનવામાં આવે છે. શક્ય હોય તો બપોરે 12 વાગ્યા પહેલાં ઘરની સફાઈ પૂરી કરી લેવી જોઈએ. (Image Source | iStock)

4 / 8
માન્યતા અનુસાર, સવારે 8થી 10 વાગ્યાની વચ્ચે પોતું લગાવવું શુભ માનવામાં આવે છે. સવારે સફાઈ કરવાથી ઘર સ્વચ્છ રહે છે અને દિવસભરનાં કામ કરવામાં સરળતા રહે છે. ધાર્મિક માન્યતાઓમાં પણ સ્વચ્છ ઘરને શુભ માનવામાં આવ્યું છે. (Image Source | iStock)

5 / 8
શાસ્ત્રો અનુસાર, સૂર્યાસ્તના સમયે અને રાત્રે ઝાડુ-પોતું કરવાનું ટાળવું જોઈએ, એવી ધાર્મિક માન્યતા છે. હિંદુ ધર્મમાં સાંજનો સમય માતા લક્ષ્મીની પૂજા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. (Image Source | iStock)

6 / 8
આથી ઘણા લોકો આ સમયે ઘરની સફાઈ કરતા નથી. એવી માન્યતા છે કે સાંજે ઝાડુ-પોતું કરવાથી ઘરની બરકત પર અસર પડી શકે છે. આ જ કારણ છે કે ઘણા લોકો સવારે જ ઘરની સફાઈ કરવાનું પસંદ કરે છે. (Image Source | iStock)

7 / 8
નોંધ: પોતું લગાવવાના સમય અંગેની આ વાતો વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. સાંજે કે રાત્રે સફાઈ કરવાથી ખરેખર આર્થિક નુકસાન થાય છે એવો કોઈ પુરાવો નથી. સ્વચ્છતા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનુકૂળ સમયે સફાઈ કરી શકાય છે. TV9 ગુજરાતી સ્વતંત્ર્ય રીતે સમાચારની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, Cleaning Hacks: નળ પર જામેલા ખારા પાણીના સફેદ ડાઘથી પરેશાન છો ? અપનાવો આ 5 સરળ ઘરેલું ઉપાય

Follow Us
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું

નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video

દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?

નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ

અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો

34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'

AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!

નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ

નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ

g clip-path="url(#clip0_868_265)">