AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri Colours 2026 : નવરાત્રીના કયા દિવસે તમારે કયો રંગ પહેરવો જોઈએ? નવ દેવીઓના પ્રિય રંગોનું લિસ્ટ જુઓ

શારદીય નવરાત્રીની શરુઆત 11 ઓક્ટોમ્બરથી શરુ થઈ રહી છે. 9 દિવસ સુધી ચાલનાર આ પર્વમાં દરેક દિવસે એક ખાસ રંગ જણાવવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ ક્યા દિવસે કઈ દેવીની પુજા અને ક્યાં રંગના કપડાં પહેરવા જોઈએ.

| Updated on: Oct 12, 2026 | 8:12 AM
Share
શારદીય નવરાત્રીનો પાવન પર્વ 11 ઓક્ટોમ્બર 2026થી શરુ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પર્વમાં માતા દુર્ગાની આરાધના અને શક્તિની ઉપાસનાને સમર્પિત છે. નવરાત્રીના 9 દિવસમાં ભક્તો માતા દુર્ગાના નવ સ્વરુપોની પુજા કરે છે. તેમજ સુખ સમુદ્ધિ અને સુખ શાંતિ અને ખુશહાલીની કામના કરે છે. આ દરમિયાન મંદિરોથી લઈ ઘરનું વાતાવરણ ભક્તિમય રહે છે. દરેક જગ્યાએ પુજા-પાઠ અને ધાર્મિક આયોજન કરવામાં આવે છે.

1 / 13
નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાના અલગ અલગ રુપોને સમર્પિત છે. માન્યતા અનુસાર દરેક દિવસે એક ખાસ રંગ નિધારિત હોય છે. આ 9 દિવસમાં આ 9 રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. જો તમે પણ આ નવરાત્રીમાં આ રંગના કપડા પસંદ કરવા માંગો છો. તો ચાલો જાણીએ 9 દેવીના નામ અને નવરાત્રીના 9 દિવસના શુભ રંગોનું લિસ્ટ જોઈએ.

2 / 13
નવરાત્રીનો દરેક દિવસ એક અલગ રંગ સાથે સંકળાયેલો છે. ઘણા ભક્તો આ રંગોના વસ્ત્રો પહેરીને દેવી દુર્ગાની પૂજા કરે છે. શારદીય નવરાત્રી 2026 ના 9 દિવસો દરમિયાન પહેરવા માટે શુભ ગણાતા રંગોનું લિસ્ટ જોઈએ.

3 / 13
પહેલા દિવસે 11 ઓક્ટોમ્બર નારંગી રંગ નવરાત્રીના પહેલા દિવસે નારંગી રંગના કપડા પહેરા શુભ માનવામાં આવે છે. જે ઉર્જા અને ઉત્સાહનું પ્રતિક છે.

4 / 13
બીજા દિવસે 12 ઓક્ટોમ્બર સફેદ રંગના કપડાં પહેરી શકો છો. જે શાંતિ ,પવિત્રતા અને સાદગીનું પ્રતિક છે.

5 / 13
ત્રીજા દિવસે 13 ઓક્ટોમ્બર લાલ રંગના કપડાં પહેરવા શુભમાનવામાં આવે છે. આ રંગ સાહસ, શક્તિ અને ઉત્સાહને દર્શાવે છે.

6 / 13
ચોથો દિવસ, 14 ઓક્ટોબર, રોયલ બ્લુ: ચોથા દિવસે ઘેરો અથવા રોયલ બ્લુ રંગ પહેરો. આ રંગ સ્થિરતાનું પ્રતીક છે.

7 / 13
પાંચમો દિવસ, 15 ઓક્ટોબર, પીળો: પાંચમા દિવસે પીળા કપડાં પહેરો. પીળો રંગ ખુશી, ઉમંગ અને બુદ્ધિમતા સાથે સંકળાયેલ છે.

8 / 13
છઠ્ઠો દિવસ,16 ઓક્ટોબર લીલો: છઠ્ઠા દિવસે લીલો રંગ પહેરો. આ રંગ પ્રકૃતિ, હરિયાળી અને નવી શરૂઆતનું પ્રતીક છે.

9 / 13
સાતમો દિવસ, 17 ઓક્ટોબર ગ્રે: સાતમા દિવસે રાખોડી રંગ પહેરો. આ રંગ સંતુલનનું પ્રતીક છે.

10 / 13
આઠમો દિવસ, 18 ઓક્ટોબર જાંબલી: મહાઅષ્ટમી પર જાંબલી રંગ પહેરો. તે મહત્વાકાંક્ષા સાથે સંકળાયેલ છે.

11 / 13
નવમો દિવસ, 19 ઓક્ટોબર  મોરપીંછ: મહા નવમી પર  મોરપીંછ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આ રંગ કરુણાનું પ્રતીક છે.

12 / 13
Disclaimer : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેનું સમર્થન કરતું નથી.(All Photo : PTI)

13 / 13

નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘નવ રાત્રિનો સમય’. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો

મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ

મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'

સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા

આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ

11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું

નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video

દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?

નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ

g clip-path="url(#clip0_868_265)">