9-10-2026

ટીમ ઈન્ડિયાના  ચીફ સિલેક્ટરનો પગાર કેટલો છે?

અજિત અગરકરનો ભારતીય ટીમના  ચીફ સિલેક્ટર તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અજિત અગરકરે  ચીફ સિલેક્ટર તરીકે સાઢા ત્રણ વર્ષમાં કરોડોની કમાણી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCI તરફથી અગરકરને કરોડોમાં પગાર મળ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCI દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને BCCI માં  મોટા પદ ધરાવતા લોકોનો પગાર પણ મોટો હોય છે  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અહેવાલો અનુસાર, ભારતીય ટીમના  ચીફ સિલેક્ટરને  વાર્ષિક આશરે  3 કરોડ રૂપિયા  પગાર મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અગાઉ ચીફ સિલેક્ટર પદ પર રહેલા  ચેતન શર્માનો  વાર્ષિક પગાર આશરે ₹1 કરોડ હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અગરકરના સમયમાં ચીફ સિલેક્ટરનો પગાર  ત્રણ ગણો થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે નવા ચીફ સિલેક્ટરને પણ કરોડોમાં પગાર મળશે એ વાત તો નક્કી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM