(Credit Image : instagram)

09 : October

લવ ગિલ એક પંજાબી મોડેલ, અભિનેત્રી છે

લવ ગિલ રિયાલિટી શો 'બિગ બોસ 20' ની સ્પર્ધક છે

બિગ બોસ 20

(Credit Image :  instagram)

લવ ગિલે ચાહકોના વધુ મતના આધારે બિગ બોસમાં એન્ટ્રી મેળવી હતી

લવ ગિલ

(Credit Image :  instagram)

લવ ગિલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

સોશિયલ મીડિયા

(Credit Image :  instagram)

લવ ગિલ મોડલિંગની સાથે એક્ટિંગમાં પણ પોતાનો હાથ અજમાવી ચુકી છે

એક્ટિંગ

(Credit Image :  instagram)

લવ ગિલે ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image :  instagram)

અભિનેત્રીનો આખો પરિવાર પંજાબમાં રહે છે

પરિવાર

(Credit Image :  instagram)

 લવ ગિલને એક ભાઈ પણ છે 

ભાઈ

(Credit Image :  instagram)

મ્યુઝિક વીડિયો, ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કર્યું

ફિલ્મ

(Credit Image :  instagram)

લવ ગિલનું પૂરું નામ લવપ્રીત કૌર ગિલ છે 

 લવપ્રીત કૌર ગિલ  

(Credit Image :  instagram)