10-10-2026

કેપ્ટન  શ્રેયસ અય્યરનો શરમજનક રેકોર્ડ

249 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છતાં હાર્યું ભારત

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેપ્ટન શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20માં શ્રેયસ પહેલો અને એકમાત્ર કેપ્ટન છે જેની કેપ્ટનશીપમાં ટીમ 240 થી વધુ રન બનાવવા છતાં ત્રણ વખત મેચ હારી ગઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેપ્ટન તરીકે શ્રેયસ  બે વાર IPLમાં 240+ રનનો બચાવ કરવામાં નિષ્ફળ ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે, ટીમ ઈન્ડિયાની જર્સીમાં પણ  આવું જ બન્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2024માં અય્યરની કેપ્ટનશીપ હેઠળ KKR 261 રન બનાવવા છતાં મેચ હારી ગયું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં અય્યરની કેપ્ટનશીપમાં પંજાબ 245 રનના લક્ષ્યનો બચાવ કરી શક્યું ન હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે ટીમ ઈન્ડિયા અય્યરની કેપ્ટનશીપમાં 249 રન બનાવ્યા છતાં હારી ગઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM