AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today : આજે ફરી સોનું રેકોર્ડ હાઈ પર, ચાંદીના ભાવમાં પણ અઠવાડિયામાં આવ્યો 40,000નો વધારો

Gold-Silver Rate Today 25 january 2026 Latest News Updates in Gujarati: સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં ₹16,480નો વધારો થયો છે. દરમિયાન, 22 કેરેટ સોનાના ભાવમાં ₹15,100નો વધારો થયો છે.

| Updated on: Jan 25, 2026 | 8:55 AM
Share
ભારતમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં ₹16,480નો વધારો થયો છે. દરમિયાન, 22 કેરેટ સોનાના ભાવમાં ₹15,100નો વધારો થયો છે. 25 જાન્યુઆરી, 2026 ના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના વર્તમાન ભાવ ₹1,60,410 પ્રતિ 10 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ $4967.41 પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે છે. ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ પર એક નજર કરીએ...

1 / 7
દિલ્હીમાં 25 જાન્યુઆરીના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,60,410 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,47,050 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,46,900 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,60,260 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,46,950 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,60,310 પર પહોંચી ગયો છે.

4 / 7
25 જાન્યુઆરીની સવારે ચાંદીમાં પણ સાપ્તાહિક ધોરણે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એક અઠવાડિયામાં ભાવ ₹40,000 વધ્યા છે. 25 જાન્યુઆરીની સવારે ચાંદીનો ભાવ ₹3,35,000 પ્રતિ કિલોગ્રામ હતો. વિદેશી બજારોમાં હાજર ભાવ $99.46 પ્રતિ ઔંસ હતો.

5 / 7
ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે.

6 / 7
ANZ માને છે કે આ વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7ના મોત, 3 ઘાયલ

તમારી પાસે પુષ્કળ પૈસા હશે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો

સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ

બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'

છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ

Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર

Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી

નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">