AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ત્રણ દિવસના ઘટાડા બાદ આજે સોનાના ભાવે પકડી રફતાર, જાણો 22 અને 24 કેરેટનો ભાવ

શ્રાવણની શરૂઆત સાથે, બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે. 31 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ થઈ છે.

| Updated on: Jul 31, 2025 | 9:57 AM
Share

રક્ષાબંધન આવી રહી છે. આવી સ્થિતિમાં, શ્રાવણની શરૂઆત સાથે, બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે. 31 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ થઈ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલે પહોંચ્યોં.

1 / 7
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,00,640 રૂપિયા છે. જ્યારે 22 કેરેટનો ભાવ 92,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આમ દિલ્હીમાં ગઈકાલની સરખામણીએ 22 અને 24 કેરેટ સોનાના ભાવ ફરી મોટો વધારો થયો છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,110 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,490 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,160 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,540 રૂપિયા છે.

4 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ જોવા મળ્યા પછી, આજે 31 જુલાઈના રોજ ચાંદી 1,17,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ગઈકાલની સરખામણીમાં ચાંદીમાં પણ આજે મોટો વધારો નોંધાયો છે .

5 / 7
બજાર વિશ્લેષકોના મતે, છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આજના ભાવમાં થોડો વધારો થયો છે, નિષ્ણાતો કહે છે કે તે કામચલાઉ હોઈ શકે છે.

6 / 7
કેટલાક વિશ્લેષકો માને છે કે આગામી અઠવાડિયામાં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જોકે, વૈશ્વિક બજારની સ્થિતિ, ડોલર સૂચકાંક, વ્યાજ દરો અને ભૂ-રાજકીય ઘટનાઓ ભાવને અસર કરતી રહેશે, જેના કારણે અસ્થિરતા ચાલુ રહી શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય

ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'

AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી

જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ

g clip-path="url(#clip0_868_265)">