AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવમાં આજે આશિંક ઘટાડો, ચાંદીના પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ કિંમત

સોનું ફક્ત એક રોકાણ નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ ઘણી વધી જાય છે. ત્યારે ચાલો જાણીએ આજે સોનાના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો.

| Updated on: Jun 09, 2025 | 9:17 AM
લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે સોના ભાવમાં ગઈકાલની સરખામણીએ સહેજ ઘટાડો નોંધાયો છે.

1 / 7
શનિવાર 9 જૂનના રોજ દિલ્હીમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,940 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 98,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

2 / 7
જ્યારે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 97,960 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,790 પર છે.

3 / 7
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 98,010 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 89,840 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

4 / 7
સોમવારને 9 જૂને ચાંદીના ગઈકાલની સરખામણીમાં આજે થોડો ઘટાડો થયો છે. છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,07,100 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે આજે કિલો ચાંદી 1,06,900 રુપિયે પહોંચી ગઈ છે.

5 / 7
24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ, સરકાર દ્વારા લાદવામાં આવતા કર અને રૂપિયાના મૂલ્યમાં ફેરફાર.

6 / 7
સોનું ફક્ત એક રોકાણ નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ ઘણી વધી જાય છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં પાણી ભરાતા મેચ રદ કરાઈ

અમરેલીમાં ધસમસતા પ્રવાહમાં કાર ચાલક તણાયો

ગુજરાતમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, 33 તાલુકામાં ખાબક્યો વરસાદ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ

મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ

ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો

અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video

માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા

સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">