AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સસ્તું થઈ ગયું સોનું , જાણો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ

રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,24,120 પ્રતિ 10 ગ્રામ થયો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગે વધતી અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.

| Updated on: Nov 22, 2025 | 9:24 AM
Share
શનિવાર સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,24,120 પ્રતિ 10 ગ્રામ થયો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગે વધતી અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. યુએસમાં નવા આર્થિક ડેટાના અભાવે વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવામાં વિલંબ થઈ શકે છે. આનાથી ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો, જેનાથી સોના પર વધારાનું દબાણ આવ્યું અને તે જ કારણે ભારતમાં સોનાના ભાવ પર પણ અસર પડી છે. ચાલો તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે અહીં જાણીએ

1 / 7
દિલ્હીમાં 22 નવેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,24,120 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,13,790 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,13,640 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,23,970 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,13,690 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,24,020  પર પહોંચી ગયો છે.

4 / 7
આજે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. 20 નવેમ્બરના રોજ, તે ₹1,60,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ $52.03 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન

સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર

જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા

ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત

આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા

આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video

ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી

ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો

અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી

g clip-path="url(#clip0_868_265)">