AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : એક જ અઠવાડિયામાં 3710 રુપિયા મોંઘુ થયું સોનું ! ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો

એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં 3,710 રૂપિયાનો વધારો થયો, 13 જૂનેથી દેશમાં સોનાના વાયદા અને હાજર ભાવ બંને ફરી એકવાર 1 લાખ રૂપિયાના આંકને વટાવી ગયો છે. ત્યારે ચાલો જાણીએ આજે કેટલા રુપિયા પર પહોંચ્યું છે સોનું.

| Updated on: Jun 15, 2025 | 9:23 AM
Share
 ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષને કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. શુક્રવાર, 13 જૂને, દેશમાં સોનાના વાયદા અને હાજર ભાવ બંને ફરી એકવાર 1 લાખ રૂપિયાના આંકને વટાવી ગયો છે. તે જ સમયે, એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં 3,710 રૂપિયાનો વધારો થયો, ત્યારબાદ રાજધાની દિલ્હીમાં ભાવ 10 ગ્રામ દીઠ 101830 રૂપિયા થઈ ગયો. એક અઠવાડિયામાં 22 કેરેટ સોનાના ભાવમાં 3400 રૂપિયાનો વધારો થયો છે. દેશના 10 મોટા શહેરોમાં સોનાનો તાજેતરનો ભાવ શું છે, ચાલો જાણીએ...

1 / 8
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,01,830 રૂપિયા છે. 22 કેરેટનો ભાવ 93,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

2 / 8
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93,200 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,680 રૂપિયા છે.

3 / 8
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 93,250 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,730 રૂપિયા છે.

4 / 8
એક અઠવાડિયામાં ચાંદીના ભાવ રૂ. 3000 ઉછળ્યા છે. 15 જૂને, ચાંદી રૂ. 1,10,000 પ્રતિ કિલોગ્રામ પર છે. તાજેતરમાં કેડિયા ફિનકોર્પે એક બોલ્ડ અંદાજ આપ્યો હતો કે જૂનના અંત સુધીમાં ચાંદીના ભાવ રૂ. 1,30,000 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. આ અંદાજ પાછળ ત્રણ મજબૂત કારણો છે - ચીન દ્વારા દુર્લભ-પૃથ્વી ચુંબકના નિકાસ પર પ્રતિબંધ, ઇલેક્ટ્રિક વાહનો (EVs) માં ચાંદીનો વધતો ઉપયોગ, અને સતત પાંચમા વર્ષે વૈશ્વિક પુરવઠા ખાધ.

5 / 8
વિશ્લેષકો માનીએ તો રુપિયો  નબળો પડતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ઇઝરાયલ-ઈરાન તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી છે, ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ માર્ગો દ્વારા. તેમજ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી રહી છે, તેની પણ સીધી અસર સોના અને ચાંદી પર પડી રહી છે. તો MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.05 લાખ સુધી પહોંચી શકે છે.

6 / 8
ઇઝરાયલે શુક્રવાર, 13 જૂને ઇરાનના પરમાણુ, મિસાઇલ અને લશ્કરી સંકુલ પર હુમલો કરવા માટે 'ઓપરેશન રાઇઝિંગ લાયન' શરૂ કર્યું હતું. આ હુમલામાં ઘણા મુખ્ય ઇરાની લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા. આ પછી, ઇરાને ઇઝરાયલ પર બદલો લેવાના હુમલા શરૂ કર્યા. બંને વચ્ચેનું આ યુદ્ધ શનિવાર-રવિવાર રાત્રે પણ ચાલુ રહ્યું.

7 / 8
વૈશ્વિક ભાવો અંગે, ગોલ્ડમેન સૅક્સે પુનરોચ્ચાર કર્યો છે કે કેન્દ્રીય બેંક દ્વારા માળખાકીય રીતે મજબૂત ખરીદીને કારણે 2025 ના અંત સુધીમાં સોનાના ભાવ $3,700 પ્રતિ ઔંસ અને 2026 ના મધ્ય સુધીમાં $4,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. BofA માને છે કે આગામી 12 મહિનામાં સોનાના ભાવ $4,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. સોનાના અંદાજ વિશે વધુ વાંચો

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">