AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનું થયું થોડું સસ્તું , આજે ઘટી ગયો સોના-ચાંદીનો ભાવ

આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનું કેટલું સસ્તું થયું છે.

| Updated on: Sep 18, 2025 | 9:25 AM
Share
સોનું ખરીદવા માંગતા લોકો એ ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનું કેટલું સસ્તું થયું છે.

1 / 7
દિલ્હીમાં 18 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,11,700 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,02,340 રૂપિયા પર છે. સોનાના ભાવમાં આજે 390 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,390 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 1,11,700રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,02,440 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,11,750 પર પહોંચી ગયો છે.

4 / 7
એકંદરે, સ્થાનિક બજારમાં ઓછી માંગને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક ભાવ ઊંચા સ્તરની નજીક રહ્યા. બીજી તરફ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં ચાંદીમાં વધારો જોવા મળ્યો છે.

5 / 7
નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં ઘટાડો થઈ શકે છે.

6 / 7
દેશના અલગ-અલગ શહેરમાં સોના અને ચાંદીના ભાવમાં તફાવત જોવા મળી શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?

અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video

અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ

બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ

શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન

વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ

Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'

ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ

ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video

અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે

g clip-path="url(#clip0_868_265)">