તમે સોનુ લેવાનું વિચારો છો? જાણો 10 દિવસના ઘટાડા બાદ સોનાના ભાવમાં કેટલો વધારો થયો

તમને જણાવી દઈએ કે 28 ડિસેમ્બરે સોનાનો ભાવ 64,250 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યા હતા. તે ભાવથી સોનું 1850 રૂપિયા ઘટ્યું છે. રવિવારે, COMEX પર સોનું $10 વધીને $2025.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

| Updated on: Feb 18, 2024 | 7:57 PM
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં લગભગ 1160 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધારે ઘટાડો 14 ફેબ્રુઆરીએ જોવા મળ્યો હતો. એક જ દિવસમાં સોનાના ભાવમાં 660 રૂપિયાનો ઘટાડો થયો હતો.

1 / 5
છેલ્લા બે દિવસમાં સોનું 330 રૂપિયા મોંઘુ થયું છે. હવે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે. આજે એટલે કે રવિવારે (18 ફેબ્રુઆરી) દેશના મોટાભાગના શહેરોમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 62,400 રૂપિયા છે. 22 કેરેટ સોનાનો ભાવ 57,200 રૂપિયા છે.

2 / 5
તમને જણાવી દઈએ કે 28 ડિસેમ્બરે સોનાનો ભાવ 64,250 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યા હતા. તે ભાવથી સોનું 1850 રૂપિયા ઘટ્યું છે. રવિવારે, COMEX પર સોનું $10 વધીને $2025.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. તે $23.47 પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

3 / 5
ભારતમાં સોનાના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે. સોનાના ભાવ 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ છે. આ સાથે જ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવ 75,000 રૂપિયા પ્રતિ કિલોથી વધારે છે.

4 / 5
સોનાના ભાવ 18 ફેબ્રુઆરીના રોજ 10 ગ્રામનો સરેરાશ ભાવ 62,400 રૂપિયાની આસપાસ હતો. ચાંદીના બજારમાં યથાવત સ્થિતિ રહી હતી અને ચાંદી પ્રતિ કિલો 76,500 રૂપિયા પર પહોંચી હતી. દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 62,550 રૂપિયા, મુંબઈમાં 62,400 રૂપિયા, ચેન્નાઈમાં 63,050 રૂપિયા અને અમદાવાદમાં 62,450 રૂપિયા ભાવ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">