AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વીના કેન્દ્રમાં કયો દેશ છે? જાણો

વિશ્વમાં એવું કયું સ્થાન છે જેને પૃથ્વીનું કેન્દ્ર માનવામાં આવે છે? જો તમને ખબર ન હોય, તો આ લેખમાં એ દેશ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

| Updated on: Jun 07, 2025 | 6:21 PM
જો આપણે એવો પ્રશ્ન કરીએ કે પૃથ્વીનું ભૌગોલિક કેન્દ્ર કયા દેશમાં આવેલું છે, તો ઉત્તર છે  ઘાના. પૃથ્વીનું કેન્દ્ર એવું સ્થાન માનવામાં આવે છે  જ્યાં વિષુવવૃત્ત રેખા અને પ્રાઇમ મેરિડીયન એક બીજાને છેદે છે. આ સ્થાન પશ્ચિમ આફ્રિકામાં આવેલું છે અને ગિનીના અખાતની નજીક આવેલું છે. (Credits: - Canva)

1 / 7
ઘાના એવા સ્થાને સ્થિત છે જે પૃથ્વીના ભૌગોલિક કેન્દ્રને દર્શાવતું બિંદુ ગણાય છે, કેમ કે ત્યાં વિષુવવૃત્ત અને પ્રાઈમ મેરિડીયન રેખા મળીને ક્રોસ થાય છે. વિષુવવૃત્ત: જે પૃથ્વીને ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજીત કરે છે. પ્રાઇમ મેરિડીયન: જે પૃથ્વીને પૂર્વીય અને પશ્ચિમી ગોળાર્ધમાં વિભાજીત કરે છે. (Credits: - Canva)

2 / 7
ગિનીના અખાતમાં, જે ઘાનાના નજીક આવેલું છે, ત્યાં 0° અક્ષાંશ અને 0° રેખાંશ મળે છે. એટલે પૃથ્વીની બે મુખ્ય રેખાઓનો જોડાણબિંદુ. (Credits: - Canva)

3 / 7
પ્રાઈમ મેરિડીયન રેખા ઘાનાના ટેમા શહેરમાંથી પસાર થાય છે. આ એ જ રેખા છે જેનો ઉપયોગ વિશ્વના સમય ઝોન નક્કી કરવા માટે થાય છે. તેથી, ઘાનાને પૃથ્વીના ભૌગોલિક કેન્દ્રની સૌથી નજીક માનવામાં આવે છે. (Credits: - Canva)

4 / 7
ઘાના સિવાય પણ કેટલાક દેશો એવા છે જે પૃથ્વીના ભૌગોલિક કેન્દ્ર પાસે આવેલા વિસ્તારમાં આવેલાં છે, જેમ કે સાઓ ટોમે અને પ્રિન્સિપે, ગેબોન અને કોંગો. (Credits: - Canva)

5 / 7
જોકે પૃથ્વીનું સાચું કેન્દ્ર તેના મૂળમાં હોય છે, છતાં સપાટી પરના દ્રષ્ટિકોણથી જોઈએ તો  ઘાના અને તેના આસપાસનો પ્રદેશ ભૌગોલિક કેન્દ્ર તરીકે માન્ય છે. એટલે જ  ઘાનાને પૃથ્વીનું ભૌગોલિક કેન્દ્ર કહેવાય છે. (Credits: - Canva)

6 / 7
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.) (Credits: - Canva)

7 / 7

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજને લગતા સમાચાર વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.  

Follow Us:
બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ

મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ

ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો

અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video

માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા

સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો

શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ

અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ

દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">