AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લસણનું પાણી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, લોહીને પાતળું કરી હ્રદય રોગથી રાખે છે દુર

Garlic water : લસણ જેવા ઘટકોની વિશેષતા એ છે કે તે ખાવાનો સ્વાદ તો વધારે છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો લસણનું પાણી રોજ પીવામાં આવે તો સ્પર્મ કાઉન્ટ વધારવા સહિત અનેક સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 5:21 PM
Share
Garlic water : લસણ જેવા ઘટકોની વિશેષતા એ છે કે તે ખાવાનો સ્વાદ તો વધારે છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો લસણનું પાણી રોજ પીવામાં આવે તો સ્પર્મ કાઉન્ટ વધારવા સહિત અનેક સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.

Garlic water : લસણ જેવા ઘટકોની વિશેષતા એ છે કે તે ખાવાનો સ્વાદ તો વધારે છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો લસણનું પાણી રોજ પીવામાં આવે તો સ્પર્મ કાઉન્ટ વધારવા સહિત અનેક સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.

1 / 5
NCBIમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, લસણમાં એવા તત્વો જોવા મળે છે જે કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. એવું કહેવાય છે કે જો લસણની એક કળીને રોજ પાણી સાથે ગળી લેવામાં આવે તો ભવિષ્યમાં કેન્સરનો ખતરો ઓછો રહે છે. જો કે લસણનું પાણી પણ આ કિસ્સામાં ફાયદાકારક છે.

2 / 5
Garlic Benefits for Health:  શું તમે જાણો છો કે લસણનું પાણી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે, કારણ કે તે લોહીને પાતળું કરવામાં ઉપયોગી છે. હૃદયની બીમારીઓનું કારણ ગણાતા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું રાખવામાં પણ લસણ મદદરૂપ છે.

3 / 5
sperm count increases : હેલ્થ વેબસાઈટ પબમેડમાં જણાવવામાં આવ્યું છે કે લસણના ગુણ પુરુષોમાં પિતા બનવાની ક્ષમતાને વધારી શકે છે. તેનું પાણી રોજ પીવાથી શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે. તે વંધ્યત્વ દુર થાય છે

4 / 5
Strengthens the digestive system : લસણનું પાણી પાચનતંત્રને મજબૂત બનાવે છે. શિયાળામાં લસણનું પાણી પીવાથી પેટની ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.

5 / 5
Follow Us
નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ

સૌરાષ્ટ્ર કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, ઘાસચારાના ભાવમાં ભડકો

SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી

કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video

Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ

Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું

જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે

ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન

આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

g clip-path="url(#clip0_868_265)">