AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hawaiiમાં સળગી રહ્યુ છે જંગલ, અમેરિકાએ મોટી આફત જાહેર કરી, જુઓ Photos

બાઈડન વહીવટીતંત્રે 8 ઓગસ્ટથી ભડકેલી વિશાળ જંગલી આગથી પ્રભાવિત વિસ્તારોમાં રાજ્ય અને સ્થાનિક સ્તરને સુધારવા માટે ફેડરલ સહાયનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, માયુ કાઉન્ટીના ઘણા વિસ્તારોમાં જંગલમાં આગ ફેલાઈ ગઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 11:54 AM
Share
અમેરિકાના પેસિફિક મહાસાગરની મધ્યમાં સ્થિત Hawaii ટાપુઓનું જંગલ સળગી રહ્યું છે. તેની ચપેટમાં આવવાથી ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.  રાષ્ટ્રપતિ જો બાઈડને હવે આ આગને મોટી આફત જાહેર કરી છે.

1 / 6
બાઈડન વહીવટીતંત્રે 8 ઓગસ્ટથી ભડકેલી વિશાળ જંગલી આગથી પ્રભાવિત વિસ્તારોમાં રાજ્ય અને સ્થાનિક સ્તરને સુધારવા માટે ફેડરલ સહાયનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, માયુ કાઉન્ટીના ઘણા વિસ્તારોમાં જંગલમાં આગ ફેલાઈ ગઈ હતી.

બાઈડન વહીવટીતંત્રે 8 ઓગસ્ટથી ભડકેલી વિશાળ જંગલી આગથી પ્રભાવિત વિસ્તારોમાં રાજ્ય અને સ્થાનિક સ્તરને સુધારવા માટે ફેડરલ સહાયનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, માયુ કાઉન્ટીના ઘણા વિસ્તારોમાં જંગલમાં આગ ફેલાઈ ગઈ હતી.

2 / 6
અધિકારીઓએ જણાવ્યું કે માઉ કાઉન્ટીમાં જંગલમાં લાગેલી આગને કારણે લગભગ 36 લોકોના મોત થયા છે. માયુ ટાપુમાં આગ લાગવાને કારણે વ્યાપક નુકસાન થયું છે.

3 / 6
રિપોર્ટ અનુસાર આગ અને તેના કારણે નીકળતા ધુમાડાને કારણે ઘણા લોકો દરિયામાં કૂદી પડ્યા હતા. રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે આ આગ હવાઈ પ્રાંતમાં મોટી દુર્ઘટના છે.

4 / 6
આ આગ 8 ઓગસ્ટના રોજ જંગલમાં લાગી હતી. ધીરે ધીરે તે આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. યુએસએ હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃપ્રાપ્તિ પ્રયાસો પૂર્ણ કરવા માટે સંઘીય મદદનો આદેશ આપ્યો છે.

5 / 6
આ સહાયમાં ઘરના સમારકામ માટે અનુદાન, વીમા વિનાની મિલકતના નુકસાનને આવરી લેવા માટે ઓછી કિંમતની લોન અને વ્યક્તિઓ અને વ્યવસાય માલિકોને આપત્તિમાંથી ઉભરવા મદદ કરવા માટેના કાર્યક્રમોની શ્રેણીનો સમાવેશ થાય છે.

6 / 6
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ

ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા

રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી

આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે

રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન

ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!

ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા

ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત

g clip-path="url(#clip0_868_265)">