AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farhan and Shibani Wedding: ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ભારતમાં નહીં, પરંતુ મોરેશિયસમાં લગ્ન કરશે, જાણો શું છે તેમનો પ્લાન

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. જોકે, બંને હવે પોતાના સંબંધોમાં એક ડગલું આગળ વધવા માંગે છે. ખરેખર, બંને હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:25 PM
Share
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેના લગ્નના સમાચાર દર વર્ષે આવતા હતા. પરંતુ થોડા દિવસો પહેલા જાવેદ અખ્તરે પુષ્ટિ કરી હતી કે બંને લગ્ન કરી રહ્યા છે.

1 / 5
જો કે પહેલા એવા અહેવાલ હતા કે જાવેદ અખ્તર અને શબાના આઝમી બંને ખંડાલાના ફાર્મહાઉસ સુકૂનમાં લગ્ન કરશે, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે બંને ભવ્ય લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.

2 / 5
બોલિવૂડ લાઈફના અહેવાલ મુજબ બંનેના લગ્નના ફંક્શન મુંબઈ, લોનાવાલા અને મોરેશિયસમાં યોજાઈ શકે છે. બાય ધ વે, ફરહાન અને શિબાનીએ હજુ ડેસ્ટિનેશન ફાઈનલ કર્યું નથી.

3 / 5
તમને જણાવી દઈએ કે શિબાની અને ફરહાન ઘણા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. બંને એકબીજા સાથે ફોટા શેર કરતા રહે છે. કામમાંથી બ્રેક લીધા પછી પણ બંને વેકેશન પર જતા રહે છે.

4 / 5
ફરહાનની દીકરીઓ પણ શિબાનીની ખૂબ નજીક છે. એટલું જ નહીં, જાવેદ અખ્તર પણ શિબાનીને પોતાની વહુ બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, શિબાની સારી છોકરી છે અને અમે બધા તેને પસંદ કરીએ છીએ.

5 / 5
Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ

અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો

નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી

GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ

સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ

ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા

હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર

g clip-path="url(#clip0_868_265)">