AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact: આ દેશમાં કોન્ડોમ બિલકુલ ‘ફ્રી’માં મળે છે, સગીરો પણ આનો ઉપયોગ કરી શકે છે

એક એવો દેશ છે કે, જ્યાં કોન્ડોમ સંપૂર્ણપણે મફતમાં મળી જાય છે અને સગીરો પણ તેનો ઉપયોગ કોઈપણ પ્રતિબંધ વિના કરી શકે છે. શું તમને ખબર છે કે, કયા દેશમાં 'ફ્રી'માં કોન્ડોમ મળે છે?

| Updated on: Aug 30, 2025 | 7:06 PM
Share
દુનિયાના ઘણા દેશોમાં સેક્સ એજ્યુકેશન અને સેફ ઇન્ટરકોર્સ અંગે અલગ અલગ નીતિઓ છે. જો કે, દુનિયાના એક દેશે આ બાબતને ધ્યાનમાં રાખીને એક અનોખું પગલું હાથ ધર્યું છે.

1 / 8
આ દેશની સરકારે યુવાનો અને કિશોરો માટે એક મોટી પહેલ કરી છે. જણાવી દઈએ કે, આ દેશમાં કોન્ડોમ સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ આનો લાભ લઈ શકે છે.

2 / 8
આ દેશની સરકાર મફતમાં કોન્ડોમનું વિતરણ કરે છે. સરકાર કહે છે કે, આ નિર્ણયનો હેતુ લોકોને જાતીય રોગો અને અનિચ્છનીય ગર્ભાવસ્થાથી બચાવવાનો છે.

3 / 8
ઘણી વખત નાના છોકરાઓ અને છોકરીઓ માહિતીના અભાવે કે શરમના કારણે કોન્ડોમ ખરીદવાનું ટાળે છે, જેના કારણે તેઓ જોખમમાં મુકાઇ જાય છે. આથી ત્યાંની સરકાર ઇચ્છે છે કે, કોઈને કોન્ડોમ મેળવવામાં આર્થિક કે સામાજિક અવરોધ ન આવે.

4 / 8
અહેવાલો અનુસાર, ફ્રાન્સમાં ફાર્મસી, યુનિવર્સિટી હેલ્થ સેન્ટર અને ક્લિનિક્સમાં કોન્ડોમ સરળતાથી મળી રહે છે. નિયમમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, જે કોઈ કોન્ડોમ ઈચ્છે તે જઈને મફતમાં મેળવી શકે છે, પછી ભલે તે 16 વર્ષનો હોય કે 18 વર્ષથી વધુનો હોય.

5 / 8
જો કોઈ કિશોર સુરક્ષિત રહેવા માંગે છે, તો તેણે તેના માટે પૈસા ખર્ચવાની જરૂર નથી. જોવા જઈએ તો, લગભગ 3-4 વર્ષ પહેલાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરમાં આ પહેલની જાહેરાત કરી હતી.

6 / 8
તેમણે કહ્યું હતું કે, યુવાનોએ સેક્સ્યુઅલ હેલ્થ વિશે વધુ જાગૃત રહેવું જોઈએ અને સરકારની ફરજ છે કે તેઓને મફતમાં સલામત ઉપાયો આપે. રાષ્ટ્રપતિએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોન્ડોમની ઍક્સેસ સરળ બનાવવી જરૂરી છે, જેથી એઇડ્સ અને અન્ય જાતીય રોગોનું જોખમ ઘટાડી શકાય.

7 / 8
હકીકતમાં, આ નિર્ણય ત્યાં અનિચ્છનીય ગર્ભાવસ્થા અને STI એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનને રોકવા તેમજ ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">