AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંખોમાં આટલા સંકેતો દેખાય તો ચેતી જજો, કિડનીને નુકસાન પહોંચશે અને એમાંય અડધી રાત્રે ડૉક્ટર પાસે જવું પડશે

આંખોમાં દેખાતા કેટલાક નાના-નાના લક્ષણો કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. આ લક્ષણો ભલે નાના હોય પણ તેની પાછળ છૂપાયેલી અસર કિડનીને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે.

| Updated on: Aug 02, 2025 | 7:51 PM
Share
કેટલીક આંખોની સમસ્યાઓ ફક્ત આંખોને સાથે સંબંધિત નથી હોતી. કેટલીકવાર તે કિડનીના સ્વાસ્થ્યને લઈને પણ સંકેત આપે છે. જો આ લક્ષણો સમયસર ઓળખી કાઢવામાં આવે તો સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ટાળી શકાય છે.

1 / 6
સવારે ઉઠતાની સાથે જ આંખોમાં સોજો આવવો સામાન્ય છે પરંતુ જો આ સોજો દિવસભર રહે તો તે કિડનીની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આવું ત્યારે થાય છે, જ્યારે પેશાબ દ્વારા પ્રોટીન બહાર આવવા લાગે છે. આને પ્રોટીન્યુરિયા કહેવાય છે.

2 / 6
અચાનક ઝાંખી દ્રષ્ટિ અથવા ડબલ વિઝન પણ આંખની નબળાઈની નિશાની હોય છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યા જે કિડનીની સાથે સંકળાયેલી છે, તે આંખોની નાની ચેતાને પણ અસર કરી શકે છે. આનાથી દ્રષ્ટિમાં ફેરફાર થઈ શકે છે અથવા તો અચાનક દ્રષ્ટિ ગુમાવી શકાય છે.

3 / 6
કિડનીના રોગથી પીડાતા લોકો ખાસ કરીને ડાયાલિસિસ પર રહેલા લોકો ઘણીવાર આંખો સુકાઈ જવાની અને ખંજવાળની ફરિયાદ કરે છે. આનું કારણ શરીરમાં મિનરલ્સ અને ટૉક્સિનનું અસંતુલન હોઈ શકે છે. જો તમને હંમેશા આંખો રગડવાનું મન થાય છે, તો ડૉક્ટરની સલાહ લો.

4 / 6
જો આંખો વારંવાર લાલ દેખાય છે તો સમજી જજો કે, આ કિડની સંબંધિત સમસ્યાનું સંકેત હોઈ શકે છે. આનું કારણ હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ હોઈ શકે છે. ક્યારેક લ્યુપસ નેફ્રાઇટિસ જેવા કિડનીના રોગો પણ આંખોને અસર કરે છે.

5 / 6
કિડનીની સમસ્યા ધરાવતા કેટલાક લોકોને રંગો, ખાસ કરીને વાદળી અને પીળા રંગને અલગ પાડવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યા ઓપ્ટિક નર્વને થયેલ નુકશાન અથવા રેટિના પર લાંબા ગાળાની બીમારીના અસરકારક ફેરફારોને કારણે ઊભી થાય છે. આવા લક્ષણો દેખાય તો તરત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

6 / 6

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">