AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ethanol Biofuel : પેટ્રોલમાં ભળતું ઇથેનોલ શું છે ? જાણો તેનો રંગ અને ઉપયોગ વિશે !

ઇથેનોલ એક જ્વલનશીલ પદાર્થ છે. જેનું રાસાયણિક સૂત્ર CH₃CH₂OH છે. તેનો ઉપયોગ પેટ્રોલમાં બાયોફ્યુઅલ તરીકે, તેમજ સેનિટાઇઝર, દવાઓ અને પરફ્યુમના ઉત્પાદનમાં કરવામાં આવે છે.

| Updated on: Jun 17, 2026 | 2:46 PM
Share
ઇથેનોલ એ રાસાયણિક પદાર્થ છે. જેનુ સૂત્ર CH₃CH₂OH છે. તે પાણીમાં સરળતાથી ભળી જાય છે. તેમાં હળવી અને અનોખી ગંધ હોય છે.

1 / 6
ઇથેનોલ કૃષિ ઉત્પાદનોમાંથી બનતું જૈવ બળતણ છે. પરફ્યુમ અને સેનિટાઇઝર બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોલમાં ભેળવવામાં આવે ત્યારે તેનો ઉપયોગ બાયોફ્યુઅલ તરીકે થાય છે.

2 / 6
ઇથેનોલનો વધુ ઉપયોગ ખેડૂતો માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઇથેનોલ શેરડી, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી બનતું જૈવિક પ્રવાહી છે.

3 / 6
ઇથેનોલ મિશ્રિત ઇંધણનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ઇથેનોલને ભવિષ્યનું ઇંધણ માનવામાં આવે છે.

4 / 6
ઇથેનોલ રંગહીન (Colorless) છે અને સંપૂર્ણપણે સ્પષ્ટ પ્રવાહી જેવું લાગે છે. ઇથેનોલ ખૂબ જ જ્વલનશીલ હોય છે. તેથી તેનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ.

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Google Doodle : ગૂગલનું લોગો વારંવાર કેમ બદલાય છે? જાણો ડૂડલની રસપ્રદ કહાની !

Follow Us
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ

વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર

અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">