AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ekadashi : એકાદશી પર મૃત્યુ પામેલા લોકો શું ખરેખર મોક્ષ પ્રાપ્ત કરે છે?

એકાદશીનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ હોય છે. હિન્દુ શાસ્ત્રો અને સમુદાયમાં એકાદશી વ્રત, ઉપવાસનું ભારે મહત્વ આંકવામાં આવ્યું છે. હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે.એકાદશી પર મૃત્યુ પામેલા વ્યક્તિને મોક્ષ મળે છે તેવી ઘણી માન્યતાઓ પણ છે.

| Updated on: Jun 20, 2025 | 10:19 AM
Share

1 / 10
એકાદશી અંગે એવુ કહેવાય છે કે  ભગવાને વરદાન આપ્યું હતુ કે કળયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે અને તેના જીવનમાંથી અશાંતિ અને ક્લેશ સમાપ્ત થશે.

2 / 10
એકાદશી પર મૃત્યુ પામેલા વ્યક્તિને મોક્ષ મળે છે તેવી માન્યતા પાછળ ઘણા કારણો છે. ખાસ દિવસોમાં મૃત્યુ પામેલા લોકો માટે મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ સરળ બને છે.

3 / 10
એકાદશીને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે મૃત્યુ પામેલા વ્યક્તિને વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે.

4 / 10
એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે મૃત્યુ પામવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે.

5 / 10
એવુ માનવામાં આવે છે કે આ દિવસે એકાદશીનું વ્રત રાખવાથી અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેવાથી વ્યક્તિને પુણ્ય મળે છે.

6 / 10
જે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે. તેનો આત્મા વધારે દુઃખી થતો નથી.

7 / 10
કેટલાક લોકો માને છે કે મૃત્યુનો સમય કે દિવસ એટલો મહત્વપૂર્ણ નથી, તેના બદલે વ્યક્તિના કાર્યો તેનું આગામી જીવન નક્કી કરે છે.

8 / 10
વડીલો માને છે કે એકાદશીના દિવસે મૃત્યુ પામેલા વ્યક્તિને મોક્ષ અને વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે.

9 / 10
(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)

10 / 10

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">