AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરકાંઠાના હિંમતનગરમાં 6 લાખ રુપિયામાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત

ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગરમાં Union Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

| Updated on: Mar 21, 2024 | 9:09 AM
Share
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

1 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

2 / 6
ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગરમાં Union Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગરમાં Union Bank of India દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

3 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ 50.18 ચોરસ મીટર છે. 

તેની રિઝર્વ કિંમત 6,75,000 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 50.18 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 6,75,000 રુપિયા રાખવામાં આવી છે.

4 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 67,500 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 6,750 રુપિયા
છે.

અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 67,500 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 6,750 રુપિયા છે.

5 / 6
ઇ-હરાજીની  તારીખ27 માર્ચ 2024 બુધવારે બપોરે 12.00 કલાકથી સાંજે 5 કલાક સુધીની  રાખવામાં આવી છે.

6 / 6
Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી

વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!

કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video

ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video

અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ

નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર

સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">