AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : પાકા લાયસન્સ માટે આરટીઓમાં ટેસ્ટ આપવા જવાના હો તો માંડી વાળજો, ખાવો પડી શકે ધક્કો- જાણો કારણ

જો પાકા લાયસન્સ માટે અમદાનાદ આરટીઓમાં આવતીકાલે એટલે કે 20 માર્ચે ટેસ્ટ આપવા જવાનુ આયોજન કરી રહ્યા હો તો માંડી વાળજો અને નવી એપોઈન્ટમેન્ટ લઈ લેવી પડશે. તમે ટેસ્ટ આપવા જશો તો તમને ખોટો ધક્કો થઈ શકે છે.

| Updated on: Mar 19, 2024 | 11:42 PM
Share
વાહનચાલકો માટે લાયસન્સ મેળવવુ ચક્રવ્યુહ ભેદવા જેટલુ કઠિન છે. જો તમે પાકા લાયસન્સ માટે અમદાવાદ આરટીઓમાં આવતીકાલે (20 માર્ચે) ટેસ્ટ આપવા જવાના હો તો એ આયોજન માંડી વાળજો. નવેસરથી એપોઈનમેન્ટ લેવી પડશે

1 / 5
વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એક યાદીમાં જણાવ્યુ છે કે આરટીઓ ખાતેની ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને ભારત સરકારના ટ્રાન્સપોર્ટ પોર્ટલ સારથી એપ્લીકેશન વચ્ચેના સંકલનમાં ટેકનિકલ ખામી આવી છે. જેના કારણે આરટીઓનું સર્વર ખોટકાઈ ગયુ છે.

2 / 5
હાલમાં ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ધરાવતી તમામ કચેરીઓ ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ ટેસ્ટની સેવાઓ ખોરવાઈ છે. તમામ અરજદારોની ટેસ્ટ એપોઈન્ટમેન્ટ અન્ય દિવસ માટે આયોજિત કરાઈ છે.

3 / 5
પ્રથમવાર એવુ બન્યુ છે કે સળંગ પાંચ દિવસ સુધી આરટીઓનું સર્વર ઠપ્પ રહ્યુ છે. જેના કારણે 60 હજારથી વધુ લોકોને અસર થશે.

4 / 5
ખાસ કરીને જે લોકોના કાચા લાયસન્સની સમય મર્યાદા પુરી થઈ છે તે લોકો લાયસન્સ રિન્યુ માટે ધક્કા ખાઈ રહ્યા છે જો કે આરટીઓ વિભાગ દ્વારા એક્સપાયર થયેલા કાચા લાયસન્સ રિન્યુ કરી આપવા માટે કોઈ જાહેરાત કરાઈ નથી.

5 / 5
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ

થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું

T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો

કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની

સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ

અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'

આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે

આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન

અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ

ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video

g clip-path="url(#clip0_868_265)">