માનસિક બીમારીઓથી બચવા નિયમિત રીતે કરો આ Yoga Poses,ઝડપથી દેખાશે અસર

Yoga Poses for Mental Health: યોગ આપણને શારીરિક લાભની સાથે સાથે માનિસિક લાભ પણ આપે છે. યોગ કરવાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 3:55 PM
યોગ આપણને શારીરિક લાભની સાથે સાથે માનિસિક લાભ પણ આપે છે. યોગ કરવાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકો છો.  યોગાસન તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવવામાં પણ મદદ કરે છે. દુનિયામાં ઘણા લોકો માનસિક રીતે અસ્વસ્થ રહે છે. આવા લોકોએ માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કેટલાક યોગાસન નિયમિતપણે કરવા જોઈએ.

1 / 5
અંજનેયાઆસન - માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તમે નિયમિત રીતે અંજનેયાઆસન પણ કરી શકો છો. આ માટે યોગા મેટ પર સીધા ઉભા રહો. ધીરે ધીરે આગળની તરફ જુકો. ઘૂંટણને વાળવાનો પ્રયાસ કરો. પગને જમીન પર દબાવી રાખો. તેનાથી તણાવ ઓછો થાય છે. તે તણાવ જેવી સમસ્યાઓને ઓછી કરવામાં પણ મદદ કરે છે. આ યોગ આસન કરવા માટે હાથ ઉપરની તરફ ઉંચા કરો. એકસાથે હાથ જોડવાનો પ્રયાસ કરો. એક ઊંડા શ્વાસ લો. થોડો સમય આ સ્થિતિમાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવો.

2 / 5
ધનુરાસન - આ આસન કરવા માટે યોગા મેટ પર પેટ પર સૂઈ જાઓ. હાથને પાછળની તરફ ફેરવો. હાથ સીધા રાખો પગને પકડી ફોટોમાં બતાવેલી મુદ્રામાં રહેવાનો પ્રયાસ કરો. 20 સેકન્ડ સુધી આ મુદ્રામાં રહો. તે પછી તેની સ્થિતિ પર પાછા આવો. આ આસન કરવાથી તમારું મન સંતુલિત રહે છે.

3 / 5
વીરભદ્રાસન - વીરભદ્રાસન પણ તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે. આ આસન કરવા માટે તમારા પગને ફેલાવીને ઊભા રહો. ફોટોમાં બતાવેલી મુદ્રામાં રહેવાનો પ્રયાસ કરો. ઘૂંટણને આગળની દિશામાં રાખવાનો પ્રયાસ કરો. હવે તમારા હાથ ફેલાવો અને ઊંડો શ્વાસ લો. થોડીક સેકન્ડો માટે આ મુદ્રામાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવો.

4 / 5
વજ્રાસન - માનસિક સ્વાસ્થ્ય માટે તમે વજ્રાસન કરી શકો છો. આ માટે યોગા મેટ પર બેસો. તમારા ઘૂંટણ વાળો અને તેના પર બેસો. ઘૂંટણનો સામેનો ભાગ બહારની તરફ હોવો જોઈએ. અંગૂઠા એકસાથે મળવા જોઈએ. તમારી કમરને સીધી રાખો. હાથ તમારા ઘૂંટણ પર મૂકો. આ દરમિયાન ઊંડો શ્વાસ લો. થોડીવાર આ મુદ્રામાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવો.

5 / 5

Latest News Updates

Follow Us:
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video

આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા

g clip-path="url(#clip0_868_265)">