ACના આઉટડોર યુનિટ પાસે ન રાખો આ સામાન, ભોગવવું પડશે નુકશાન
અમુક વસ્તુઓને ACના આઉટડોર યુનિટની નજીક રાખવાથી તમારા ACની કામગીરી પર ખરાબ અસર પડી શકે છે અને તેની આયુષ્ય પણ ઘટાડી શકે છે. કચરો, સૂકા પાંદડા, ધૂળ અને અન્ય કચરો યૂનિટમાં જઈ શકે છે, વેન્ટિલેશનમાં નુકશાન કરી શકે છે અને યુનિટ ખરાબ થઈ શકે છે. આઉટડોર એસી યુનિટની નજીક કઈ વસ્તુઓ રાખવાથી ટાળવી જોઈએ અને શા માટે તે અહીં જાણો.
Most Read Stories