AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat CM Bhupendra Patel ના પહેરવેશને લઇને ચર્ચા, જોવા મળ્યા અલગ લુકમાં

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વાર ખાદીના કપડામાં જોવા મળ્યા હતા. દાદા ક્રિમ શર્ટ અને ખાખી રંગના પેન્ટમાં જોવા મળ્યા હતા. તેમજ હંમેશા ઇનશર્ટમાં જોવા મળતા દાદા ઇનશર્ટ વિના જોવા મળ્યા હતા.

Kinjal Mishra
| Edited By: | Updated on: May 13, 2023 | 2:39 PM
Share
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામાન્ય રીતે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યા છે

1 / 5
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પહેરવેશને લઇને ચર્ચા

2 / 5
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન  ક્રીમ શર્ટ અને ખાખી કલરના પેન્ટમાં જોવા મળ્યા. પીએમ મોદીએ એક દિવસના પ્રવાસ દરમ્યાન રાજ્યને 4400 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી.

3 / 5
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું  સ્વાગત કર્યું તે સમયે તેમની સાથે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા.

4 / 5
આ ઉપરાંત હંમેશા ઈનશર્ટમાં જોવા મળતા દાદાએ નથી કર્યું ઈનશર્ટ

5 / 5
g clip-path="url(#clip0_868_265)">