Cyclone Biparjoy : સુરતમાં વાવાઝોડાના પગલે બીચ પર પ્રતિબંધ મુકાયો, દરિયામાં અસર વર્તાઇ, જુઓ Photos

Cyclone Biparjoy : વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતના 42 ગામો સતર્ક કરવામાં આવ્યા છે. તેમજ NDRFની 11 ટીમો એલર્ટ પર છે.હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી કોઇ જ શક્યતા નથી.વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તરથી પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.જેના કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 12:12 PM
સુરતમાં  દરિયા કિનારે  બિપરજોયની અસર જોવા મળી

સુરતમાં દરિયા કિનારે બિપરજોયની અસર જોવા મળી

1 / 5
બિપરજોયના સંભવિત સંકટને લઈને વહીવટી તંત્ર એલર્ટ

બિપરજોયના સંભવિત સંકટને લઈને વહીવટી તંત્ર એલર્ટ

2 / 5
સુરતમાં બીચ પર વહીવટીતંત્રએ પ્રતિબંધ મૂક્યો

સુરતમાં બીચ પર વહીવટીતંત્રએ પ્રતિબંધ મૂક્યો

3 / 5
વાવાઝોડાને પગલે એનડીઆરએફ ટીમ એલર્ટ મોડ પર

વાવાઝોડાને પગલે એનડીઆરએફ ટીમ એલર્ટ મોડ પર

4 / 5
ઓલપાડ તાલુકાના દરિયાઈ કાંઠાના 27  ગામડાને કરાયા એલર્ટ

ઓલપાડ તાલુકાના દરિયાઈ કાંઠાના 27 ગામડાને કરાયા એલર્ટ

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">