AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરીરમાં એનર્જી વધારવા માટે કારગર છે સીતાફળ, જાણો અદભૂત ફાયદાઓ

દરેક ઋતુમાં અલગ અલગ ફળ મળે છે.જે શરીર માટે લાભકારક હોય છે. શિયાળામાં સીતાફળ પુષ્કળ પ્રમાણમાં મળે છે.જેનો સ્વાદ મીઠો,રસદાર અને પલ્પ વાળુ ફળ હોય છે. આ ફળમાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. સીતાફળમાં પ્રોટીન,આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે.તેમજ સીતાફળમાં ખાવાથી નબળાઈ દૂર થાય છે. તો શરીરમાં લોહીની માત્રામાં પણ વધારે છે.

| Updated on: Nov 30, 2023 | 11:44 AM
Share
શિયાળામાં ઉપલબ્ધ સીતાફળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ સીતાફળનું સેવન કરવુ જોઈએ. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

1 / 5
સીતાફળ સારી માત્રામાં આયર્ન હોય છે.આ શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને નબળાઈની સમસ્યા હોય તો રોજ કસ્ટર્ડ એપલ ખાઓ. તમે કસ્ટર્ડ એપલને જેમ છે તેમ અથવા સ્મૂધી અને શેક બનાવીને પી શકાય છે.

2 / 5
સીતાફળ ખાવાથી એલર્જીની સમસ્યા દૂર થઈ શકે છે. અસ્થમાના દર્દીઓને પણ રોજ સીતાફળ ખાવાથી ફાયદો થાય છે.આનાથી ફેફસામાં સોજો ઓછો થાય છે તેમજ એલર્જી ઓછી કરવામાં પણ મદદ મળે છે.

3 / 5
સીતાફળનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં  ફાયદાકારક છે. તેના સેવનથી હાર્ટ એટેકનો ખતરો ઘટાડી શકાય છે. સીતાફળમાં વિટામિન B6 સારી માત્રામાં હોય છે જે સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે છે.હૃદયના રોગોથી બચવા માટે તમારા આહારમાં સીતાફળનો સમાવેશ કરો.

4 / 5
જો તમે પાતળા હોવ અને વજન વધારવા માગતા હોવ તો સીતાફળનું સેવન કરવુ જોઈએ. તેને ખાવાથી શરીરનું વજન વધે અને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.તેમજ થાક અને નબળાઈની સ્થિતિમાં સીતાફળ ખાવુ જોઈએ.

5 / 5
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

g clip-path="url(#clip0_868_265)">